Rashi fal 06/12/19
માગશર સુદ દશમ ( 30:34 ), અગિયારસ
06/12/2019
ચંદ્રરાશિ :- મીન
નક્ષત્ર :- ઉત્તરા ભાદ્રપદ ( 22:57 ), રેવતી
યોગ :- સિદ્ધિ ( 16:30 ), વ્યતિપાત
કરણ :- તૈતિલ ( 17:27 ), ગર
*અમૃતસિદ્ધિ યોગ 22:57 થી સૂર્યોદય સુધી*
મેષ રાશિ ( અ, લ, ઈ ) :- નકારાત્મક વિચારો આવે, ચિંતાગ્રસ્ત રહેશો, ધનખર્ચ થશે, કાર્યમાં અવરોધ આવે, સામાન્ય દિવસ રહેશે.
વૃષભ રાશિ ( બ, વ, ઉ ) :- ભાગ્ય પ્રબળ બને, મિત્રો સાથે મુલાકાત કરશો, સારું ખાનપાન પ્રાપ્ત થશે, મધ્યમ દિવસ રહેશે.
મિથુન રાશિ ( ક, છ, ઘ, ક્ષ ) :- કાર્યક્ષેત્રમાં ઉન્નતિ થશે, માતા-પિતા સાથે સમય પસાર કરશો, ધનલાભ થાય, મધ્યમ દિવસ રહેશે.
કર્ક રાશિ ( ડ, હ ) :- ધનલાભ થશે, પરાક્રમ દ્વારા સફળતા મળશે, ક્રોધ પર નિયંત્રણ રાખવું જોઈએ, માં
ભાઈભાંડુ સાથે સમય પસાર કરશો, ધનખર્ચ થશે.
સિંહ રાશિ ( મ, ટ ) :- ધનખર્ચ થશે, ચિંતાગ્રસ્ત રહેશો, સર દર્દની બિમારી થાય, વિધાર્થીઓને પ્રયત્નો દ્વારા સફળતા મળશે.
કન્યા રાશિ ( પ, ઠ, ણ ) :- ભાગ્ય પ્રબળ બનશે, ધનલાભ થાય, ધાર્મિક કાર્યો કરશો, ધનલાભ થાય, ઉત્તમ દિવસ રહેશે.
તુલા રાશિ ( ર, ત ) :- શાંતિ પૂર્વક વ્યવહાર કરવો, યાત્રા કરશો, પેટ સંબંધીત તકલીફ પડે, ધનખર્ચ થશે, સામાન્ય દિવસ રહેશે.
વૃશ્ચિક રાશિ ( ન, ય ) :- ધનખર્ચ કરશો, આંખ/મસ્તક સંબંધિત તકલીફ પડી શકે, મિત્રો સાથે સમય પસાર કરશો, સામાન્ય દિવસ રહેશે.
ધન રાશિ ( ભ, ધ, ફ, ઢ ) :- કાર્યમાં સફળતા મળશે, શાંતિ પૂર્વક વ્યવહાર કરવો, ધનખર્ચ થશે, આત્મવિશ્વાસ ઓછો થાય, સામાન્ય દિવસ રહેશે.
મકર રાશિ ( ખ, જ, જ્ઞ ) :- ધાર્મિકતા વધશે, ભાગ્ય પ્રબળ બનશે, પરાક્રમમાં સફળતા પ્રાપ્ત થશે, માનસિક ચિંતા રહે, નોકરિયાત વર્ગને માટે સામાન્ય દિવસ રહેશે.
કુંભ રાશિ ( ગ, શ, ષ, સ ) :- ધનલાભ થાય, અટકાયેલા કાર્યો શરૂ કરશો, સંતાન સાથે શાંતિ પૂર્વક વ્યવહાર કરવો, મધ્યમ દિવસ રહેશે.
મીન રાશિ ( દ, ચ, ઝ, થ ) :- ભાગ્ય પ્રબળ બનશે, કાર્યમાં સફળતા મળશે, કાર્યક્ષેત્રમાં ઉન્નતિ થાય, ઉત્તમ દિવસ રહેશે.
આપ સૌની મનોકામના પૂર્ણ થાય તેવી ભોળા શંભુના ચરણોમાં પ્રાર્થના.
MEHTA JAY JAGDISHBHAI
SHREE BRAHMANI JYOTISH CONSULTANT
Gandhidham
Comments
Post a Comment