Rashi fal 21/12/19

માગશર વદ દશમ ( 17:15 ), અગિયારસ
21/12/2019
ચંદ્રરાશિ :- કન્યા ( 08:28 ), તુલા
નક્ષત્ર :- ચિત્રા ( 19:49 ), સ્વાતિ
યોગ :- શોભન ( 11:26 ), અતિગંડ
કરણ :- બવ ( 28:18 ), બાલવ

મેષ રાશિ‌ ( અ, લ, ઈ ) :- આત્મવિશ્વાસ ઓછો થાય, ધનખર્ચ થશે, કાર્યમાં સફળતા મળી શકે, મધ્યમ દિવસ રહેશે.

વૃષભ રાશિ ( બ, વ, ઉ ) :- કાર્યમાં અટકાવ આવે, પેટ સંબંધીત તકલીફ પડી શકે, ધનખર્ચ થશે, શાંતિ પૂર્વક વ્યવહાર કરવો, સામાન્ય દિવસ રહેશે.

મિથુન રાશિ ( ક, છ, ઘ, ક્ષ ) :-  કાર્યમાં સફળતા મળશે, સારું ભોજન પ્રાપ્ત થાય, કાર્યક્ષેત્રમાં પરિશ્રમ કરવો પડે, ઉત્તમ દિવસ રહેશે.

કર્ક રાશિ ( ડ, હ ) :- ભાગ્ય પ્રબળ બનશે, લાભ પ્રાપ્તિ થાય, મકાન જમીન વાહન સંબંધિત પ્રશ્નોનો ઉકેલ આવી શકે, ધાર્મિકતા વધે, ઉત્તમ દિવસ રહેશે.

સિંહ રાશિ ( મ, ટ ) :- ધનલાભ થાય, કાર્યમાં સફળતા મળશે, ભાગ્ય પ્રબળ બનશે, યાત્રા કરશો, ઉત્તમ દિવસ રહેશે.

કન્યા રાશિ ( પ, ઠ, ણ ) :- ધનલાભ થશે, ભાગ્યનો સાથ મળે, કાર્યક્ષેત્રમાં ઉન્નતિ થાય, આંખ સંબંધિત તકલીફ પડી શકે, ઉત્તમ દિવસ રહેશે.

તુલા રાશિ ( ર, ત‌ ) :- કાર્યક્ષેત્રમાં પરિશ્રમ કરવો પડે, ધનલાભ થશે, યાત્રા કરશો, ભાગ્ય પ્રબળ બનશે, ઉત્તમ દિવસ રહેશે.

વૃશ્ચિક રાશિ ( ન, ય ) :- ધનખર્ચ થાય, યાત્રા પ્રવાસ ના યોગ છે, નકારાત્મક વિચારો આવે, સામાન્ય દિવસ રહેશે.

ધન રાશિ ( ભ, ધ, ફ, ઢ ) :- ભાગ્ય પ્રબળ બનશે, ધનલાભ થશે, કાર્યક્ષેત્રમાં ઉન્નતિ થાય, મિત્રો સાથે મુલાકાત થાય, ઉત્તમ દિવસ રહેશે.

મકર રાશિ ( ખ,‌ જ, જ્ઞ ) :- ધનલાભ થશે, યાત્રા પ્રવાસ થાય, ધાર્મિકતા વધે, કાર્યમાં સફળતા મળશે, ઉત્તમ દિવસ રહેશે.

કુંભ રાશિ ( ગ, શ, ષ, સ‌ ) :- ધાર્મિક કાર્યો કરશો, ધનલાભ થશે, ભાઈભાંડુ સાથે મુલાકાત થાય, મધ્યમ દિવસ રહેશે.
 
મીન રાશિ ( દ, ચ, ઝ, થ ) :- ધનખર્ચ થશે, નકારાત્મક વિચાર શૈલી રહેશે, આંખ સંબંધિત તકલીફ પડી શકે, સામાન્ય દિવસ રહેશે.

આપ સૌની મનોકામના પૂર્ણ થાય તેવી ભોળા શંભુના ચરણોમાં પ્રાર્થના.

MEHTA JAY JAGDISHBHAI
SHREE BRAHMANI JYOTISH CONSULTANT
Gandhidham

Comments