Rashi fal 25/12/19
માગશર વદ ચૌદશ ( 11:18 ), અમાસ
25/12/2019
ચંદ્રરાશિ :- વૃશ્ચિક ( 16:41 ), ધન
નક્ષત્ર :- જ્યેષ્ઠા ( 16:41 ), મૂલ
યોગ :- ગંડ ( 23:34 ), વૃદ્ધિ
કરણ :- કિમ્સ્તુઘ્ન ( 22:37 )
મેષ રાશિ ( અ, લ, ઈ ) :- કાર્યમાં સફળતા મળી શકે, નકારાત્મક વિચાર શૈલી રહેશે, આકસ્મિક લાભ પ્રાપ્તિ થાય, મધ્યમ દિવસ રહેશે.
વૃષભ રાશિ ( બ, વ, ઉ ) :- કાર્યમાં સફળતા મળશે, ભાગ્યનો સાથ મળે, લગ્ન ઈચ્છુક વ્યક્તિઓ માટે ઉત્તમ દિવસ રહેશે, યાત્રા પ્રવાસ થાય.
મિથુન રાશિ ( ક, છ, ઘ, ક્ષ ) :- શત્રુઓ પર વિજય મેળવી શકો, પેટ સંબંધીત તકલીફ પડી શકે, ધનખર્ચ થશે, સામાન્ય દિવસ રહેશે.
કર્ક રાશિ ( ડ, હ ) :- લાભ પ્રાપ્તિ થાય, ધાર્મિકતા વધે, અટકાયેલા કાર્ય પૂર્ણ થશે, સંતાન સાથે સમય પસાર કરશો, ઉત્તમ દિવસ રહેશે.
સિંહ રાશિ ( મ, ટ ) :- કાર્યમાં સફળતા મળશે, માતા-પિતા સાથે સમય પસાર કરશો, નકારાત્મક વિચારો દૂર કરવા, ઉત્તમ દિવસ રહેશે.
કન્યા રાશિ ( પ, ઠ, ણ ) :- ધનલાભ થશે, ભાગ્યનો સાથ મળે, યાત્રા પ્રવાસ થાય, પરાક્રમ દ્વારા સફળતા મળશે, ઉત્તમ દિવસ રહેશે.
તુલા રાશિ ( ર, ત ) :- ધનલાભ થશે, આંખ સંબંધિત તકલીફ પડી શકે, મસ્તક પીડા થાય, મધ્યમ દિવસ રહેશે.
વૃશ્ચિક રાશિ ( ન, ય ) :- ધનલાભ થાય, ભાગ્ય પ્રબળ બનશે, કાર્યમાં સફળતા મળશે, અટકાયેલા કાર્યો પૂર્ણ થશે, ઉત્તમ દિવસ રહેશે.
ધન રાશિ ( ભ, ધ, ફ, ઢ ) :- ધનખર્ચ થશે, કાર્યક્ષેત્રમાં પરિશ્રમ કરવો પડે, શાંતિ પૂર્વક વ્યવહાર કરવો હિતાવહ રહેશે, મધ્યમ દિવસ રહેશે.
મકર રાશિ ( ખ, જ, જ્ઞ ) :- ધનલાભ થશે, મિત્રો સાથે મુલાકાત થાય, ધાર્મિકતા વધે, લાભ પ્રાપ્તિ થાય, ઉત્તમ દિવસ રહેશે.
કુંભ રાશિ ( ગ, શ, ષ, સ ) :- કાર્યક્ષેત્રમાં પ્રગતિ થાય, નોકરિયાત વર્ગને માટે શ્રેષ્ઠ દિવસ રહેશે, પ્રવાસ કરશો, ઉત્તમ દિવસ રહેશે.
મીન રાશિ ( દ, ચ, ઝ, થ ) :- ધનલાભ થશે, યાત્રા પ્રવાસ થાય, ભાઈભાંડુ તરફથી શુભ સમાચાર મળે, ભાગ્ય પ્રબળ બનશે, ઉત્તમ દિવસ રહેશે.
આપ સૌની મનોકામના પૂર્ણ થાય તેવી ભોળા શંભુના ચરણોમાં પ્રાર્થના.
MEHTA JAY JAGDISHBHAI
SHREE BRAHMANI JYOTISH CONSULTANT
Gandhidham
Comments
Post a Comment