Rashi fal 10/12/19
માગશર સુદ તેરસ ( 10:44 ), ચૌદશ
10/12/2019
ચંદ્રરાશિ :- મેષ ( 11:08 ), વૃષભ
નક્ષત્ર :- કૃત્તિકા ( 29:57 ), રોહિણી
યોગ :- શિવ ( 16:25 ), સિદ્ધ
કરણ :- ગર ( 22:56 ), વણિજ
મેષ રાશિ ( અ, લ, ઈ ) :- ધનલાભ, કાર્યમાં સફળતા મળશે, યાત્રા પ્રવાસ કરશો, ભાઈભાંડુ સાથે અણબનાવ બની શકે, મધ્યમ દિવસ રહેશે.
વૃષભ રાશિ ( બ, વ, ઉ ) :- ભાગ્ય નો સાથ મળે, ધનલાભ થશે, યાત્રા પ્રવાસ થાય, અટકાયેલા કાર્યો પૂર્ણ થશે, ઉત્તમ દિવસ રહેશે.
મિથુન રાશિ ( ક, છ, ઘ, ક્ષ ) :- ધનખર્ચ થાય, યાત્રા પ્રવાસ થાય, વાહન શાંતિથી ચલાવવુ, મધ્યમ દિવસ રહેશે.
કર્ક રાશિ ( ડ, હ ) :- કાર્યક્ષેત્રમાં સફળતા પ્રાપ્ત થશે, લાભ પ્રાપ્ત થશે, મિત્રો સાથે મુલાકાત થશે, વિદ્યાભ્યાસમાં સફળતા મળશે, ઉત્તમ દિવસ રહેશે.
સિંહ રાશિ ( મ, ટ ) :- ભાગ્ય પ્રબળ બનશે, કાર્યક્ષેત્રમાં ઉન્નતિ થાય, પેટ સંબંધીત તકલીફ પડી શકે, મધ્યમ દિવસ રહેશે.
કન્યા રાશિ ( પ, ઠ, ણ ) :- લાભ પ્રાપ્ત થાય, ધાર્મિકતા વધશે, નાની મુસાફરી કરશો, ભાગ્ય પ્રબળ બનશે, ઉત્તમ દિવસ રહેશે.
તુલા રાશિ ( ર, ત ) :- નકારાત્મક વિચારો દૂર કરવા, ધનખર્ચ થશે, યાત્રા પ્રવાસ થાય, શારીરિક પીડા થાય, સામાન્ય દિવસ રહેશે.
વૃશ્ચિક રાશિ ( ન, ય ) :- ધનલાભ થશે, ભાગ્ય પ્રબળ બનશે, અટકાયેલા કાર્યો પૂર્ણ થશે, સામાન્ય દિવસ રહેશે.
ધન રાશિ ( ભ, ધ, ફ, ઢ ) :- નકારાત્મક વિચારો આવે, કાર્યમાં અવરોધ આવે, શાંતિ પૂર્વક વ્યવહાર કરવો, મધ્યમ દિવસ રહેશે.
મકર રાશિ ( ખ, જ, જ્ઞ ) :- કાર્યક્ષેત્રમાં ઉન્નતિ થાય, ધનલાભ થશે, મિત્રોનો સાથ સહકાર મળે, સારું ખાનપાન મળે, ઉત્તમ દિવસ રહેશે.
કુંભ રાશિ ( ગ, શ, ષ, સ ) :- ભાગ્ય પ્રબળ બનશે, માતાનો પ્રેમ પ્રાપ્ત થશે, કાર્યમાં સફળતા મળશે, મધ્યમ દિવસ રહેશે.
મીન રાશિ ( દ, ચ, ઝ, થ ) :- લાભ પ્રાપ્ત થશે, ધાર્મિકતા વધશે, ભાગ્ય પ્રબળ બનશે, કાર્યમાં સફળતા મળશે, ઉત્તમ દિવસ રહેશે.
આપ સૌની મનોકામના પૂર્ણ થાય તેવી ભોળા શંભુના ચરણોમાં પ્રાર્થના.
MEHTA JAY JAGDISHBHAI
SHREE BRAHMANI JYOTISH CONSULTANT
Gandhidham
Comments
Post a Comment