Rashi fal 11/12/19
માગશર સુદ ચૌદશ ( 10:59 ), પુનમ *( વ્રતની પૂનમ આજે )*
11/12/2019
ચંદ્રરાશિ :- વૃષભ
નક્ષત્ર :- રોહિણી ( 30:22 ), મૃગશીર્ષ
યોગ :- સિદ્ધ ( 15:20 ), સાધ્ય
કરણ :- ભદ્રા ( 22:55 ), બવ
મેષ રાશિ ( અ, લ, ઈ ) :- ધનલાભ, કાર્યમાં સફળતા મળશે, સારું ખાનપાન મળે, શાંતિ પૂર્વક વ્યવહાર કરવો, સામાન્ય દિવસ રહેશે.
વૃષભ રાશિ ( બ, વ, ઉ ) :- ભાગ્ય નો સાથ મળે, ધનલાભ થશે, યાત્રા પ્રવાસ થાય, અટકાયેલા કાર્યો પૂર્ણ થશે, કાર્યક્ષેત્રમાં ઉન્નતિ થશે, ઉત્તમ દિવસ રહેશે.
મિથુન રાશિ ( ક, છ, ઘ, ક્ષ ) :- ધનખર્ચ થાય, યાત્રા પ્રવાસ થાય, વાહન શાંતિથી ચલાવવુ, શત્રુઓથી સાવધ રહેવું, મધ્યમ દિવસ રહેશે.
કર્ક રાશિ ( ડ, હ ) :- કાર્યક્ષેત્રમાં સફળતા પ્રાપ્ત થશે, મિત્રો સાથે મુલાકાત થશે, વિદ્યાભ્યાસમાં સફળતા મળશે, સારું ખાનપાન મળે, ઉત્તમ દિવસ રહેશે.
સિંહ રાશિ ( મ, ટ ) :- ભાગ્ય પ્રબળ બનશે, કાર્યક્ષેત્રમાં ઉન્નતિ થાય, માતા-પિતા સાથે સમય પસાર કરશો, ઉત્તમ દિવસ રહેશે.
કન્યા રાશિ ( પ, ઠ, ણ ) :- લાભ પ્રાપ્ત થાય, ધાર્મિકતા વધશે, ભાગ્ય પ્રબળ બનશે, ભાઈભાંડુ સાથે સમય વિતાવશો, ઉત્તમ દિવસ રહેશે.
તુલા રાશિ ( ર, ત ) :- નકારાત્મક વિચારો દૂર કરવા, ધનખર્ચ થશે, શારીરિક પીડા થાય, સામાન્ય દિવસ રહેશે.
વૃશ્ચિક રાશિ ( ન, ય ) :- ધનલાભ થશે, ભાગ્ય પ્રબળ બનશે, અટકાયેલા કાર્યો પૂર્ણ થશે, પતિ પત્ની વચ્ચે મનમેળ સારો રહેશે, મધ્યમ દિવસ રહેશે.
ધન રાશિ ( ભ, ધ, ફ, ઢ ) :- નકારાત્મક વિચારો આવે, કાર્યમાં અવરોધ આવે, શાંતિ પૂર્વક વ્યવહાર કરવો, પેટ સંબંધીત તકલીફ પડી શકે, સામાન્ય દિવસ રહેશે.
મકર રાશિ ( ખ, જ, જ્ઞ ) :- કાર્યક્ષેત્રમાં ઉન્નતિ થાય, ધનલાભ થશે, મિત્રોનો સાથ સહકાર મળે, સારું ખાનપાન મળે, વિદ્યાભ્યાસમાં સફળતા મળશે, ઉત્તમ દિવસ રહેશે.
કુંભ રાશિ ( ગ, શ, ષ, સ ) :- ભાગ્ય પ્રબળ બનશે, જમીન મકાન સંબંધિત કાર્યમાં સફળતા મળશે, મધ્યમ દિવસ રહેશે.
મીન રાશિ ( દ, ચ, ઝ, થ ) :- લાભ પ્રાપ્ત થશે, ધાર્મિકતા વધશે, ભાગ્ય પ્રબળ બનશે, કાર્યમાં સફળતા મળશે, મુસાફરી કરશો, ઉત્તમ દિવસ રહેશે.
આપ સૌની મનોકામના પૂર્ણ થાય તેવી ભોળા શંભુના ચરણોમાં પ્રાર્થના.
MEHTA JAY JAGDISHBHAI
SHREE BRAHMANI JYOTISH CONSULTANT
Gandhidham
Comments
Post a Comment