Rashi fal 16/12/19

માગશર વદ પાંચમ ( 27:40 ), છઠ્ઠ
16/12/2019
ચંદ્રરાશિ :- કર્ક ( 26:47 ), સિંહ
નક્ષત્ર :- આશ્લેષા ( 26:47 ), મઘા
યોગ :- વૈધૃતિ ( 26:01 ), વિષ્કૂમ્ભ
કરણ :- કૌલવ ( 16:38 ), તૈતિલ
*સૂર્ય ધનરાશિમાં 15:29 થી*

મેષ રાશિ‌ ( અ, લ, ઈ ) :- મન બેચેન રહે, કાર્યક્ષેત્રમાં પ્રગતિ થશે, આત્મવિશ્વાસ ઓછો થાય, પ્રવાસમાં મુશ્કેલી આવે, મધ્યમ દિવસ રહેશે.

વૃષભ રાશિ ( બ, વ, ઉ ) :- ધાર્મિકતા વધે, યાત્રા પ્રવાસ કરશો, આંખ સંબંધિત તકલીફ પડી શકે, ધનખર્ચ થશે, મધ્યમ દિવસ રહેશે.

મિથુન રાશિ ( ક, છ, ઘ, ક્ષ ) :- ધનલાભ થાય, ભાગ્યનો સાથ મળે, ભાગ્યનો સાથ ન મળે, કાર્યમાં અવરોધ આવે, સામાન્ય દિવસ રહેશે.

કર્ક રાશિ ( ડ, હ ) :- ધનખર્ચ થશે, ભાગ્ય પ્રબળ બનશે, શત્રુઓ દ્વારા અડચણો આવે, ખાનપાનમાં ધ્યાન રાખવું, સામાન્ય દિવસ રહેશે.

સિંહ રાશિ ( મ, ટ ) :- ધનખર્ચ થશે, કાર્યમાં અવરોધ આવે, શાંતિ પૂર્વક વ્યવહાર કરવો, પ્રવાસ કરશો, સામાન્ય દિવસ રહેશે.

કન્યા રાશિ ( પ, ઠ, ણ ) :- ધનલાભ થશે, સારું ખાનપાન પ્રાપ્ત થાય, કાર્યક્ષેત્રમાં પરિશ્રમ દ્વારા સફળતા મળશે, કાર્યમાં અવરોધ આવે, સામાન્ય દિવસ રહેશે.

તુલા રાશિ ( ર, ત‌ ) :- કાર્યક્ષેત્રમાં ઉન્નતિ થાય, ધનલાભ થશે, યાત્રા પ્રવાસમાં મુશ્કેલી આવે, ભાઈભાંડુ સાથે અણબનાવ બને, સામાન્ય દિવસ રહેશે.

વૃશ્ચિક રાશિ ( ન, ય ) :- ધાર્મિક કાર્યો કરશો, યાત્રા પ્રવાસ કરશો, ધનખર્ચ થાય, આંખ સંબંધિત તકલીફ પડી શકે, મધ્યમ દિવસ રહેશે.

ધન રાશિ ( ભ, ધ, ફ, ઢ ) :- ધનખર્ચ થાય, પેટ સંબંધીત તકલીફ પડી શકે, કાર્યમાં અવરોધ આવે, આત્મવિશ્વાસ કમજોર બને, સામાન્ય દિવસ રહેશે.

મકર રાશિ ( ખ,‌ જ, જ્ઞ ) :- ધનખર્ચ થશે, યાત્રા પ્રવાસ થાય, કાર્યમાં પરિશ્રમ દ્વારા સફળતા મળશે, પગની તકલીફ પડી શકે, મધ્યમ દિવસ રહેશે.

કુંભ રાશિ ( ગ, શ, ષ, સ‌ ) :- નકારાત્મક વિચારોની અસર રહે, યાત્રા પ્રવાસમાં મુશ્કેલી આવે, સામાન્ય દિવસ રહેશે.
 
મીન રાશિ ( દ, ચ, ઝ, થ ) :- ધનલાભ થશે, ભાગ્યનો સાથ મળે, સારું ખાનપાન પ્રાપ્ત થાય, કાર્યક્ષેત્રમાં અડચણો આવે, સામાન્ય દિવસ રહેશે.

આપ સૌની મનોકામના પૂર્ણ થાય તેવી ભોળા શંભુના ચરણોમાં પ્રાર્થના.

MEHTA JAY JAGDISHBHAI
SHREE BRAHMANI JYOTISH CONSULTANT
Gandhidham

Comments