Rashi fal 01/12/19

માગશર સુદ પાંચમ ( 19:13 ), છઠ્ઠ
01/12/2019
ચંદ્રરાશિ :- મકર
નક્ષત્ર :- ઉત્તરાષાઢા ( 09:40 ), શ્રવણ
યોગ :- વૃદ્ધિ ( 13:30 ), ધ્રુવ
કરણ :- બાલવ ( 19:13 ), કૌલવ

મેષ રાશિ‌ ( અ, લ, ઈ ) :- ધનલાભ થાય, ધાર્મિક કાર્ય કરશો, કાર્યમાં સફળતા મળશે, આજનો દિવસ સારો રહેશે.

વૃષભ રાશિ ( બ, વ, ઉ ) :- આકસ્મિક ધનખર્ચ થાય, ભાઈભાંડુ સાથે મુલાકાત કરશો, ભાગ્ય નો સાથ મળશે, યાત્રા પ્રવાસ થાય, મધ્યમ દિવસ રહેશે.

મિથુન રાશિ ( ક, છ, ઘ, ક્ષ ) :- ધનખર્ચ થાય, પેટ સંબંધીત તકલીફ પડી શકે, ખાનપાનમાં ધ્યાન રાખવું, નકારાત્મક વિચારો આવે, સામાન્ય દિવસ રહેશે.

કર્ક રાશિ ( ડ, હ ) :- ધનલાભ થાય, શત્રુઓ પર વિજય મેળવશો, કાર્યક્ષેત્રમાં ઉન્નતિ થાય, ભાગ્ય નો સાથ મળશે, ઉત્તમ દિવસ રહેશે.

સિંહ રાશિ ( મ, ટ ) :- પેટ સંબંધીત તકલીફ પડી શકે, કાર્યમાં વિલંબ થાય, નકારાત્મકતા વધે, શત્રુઓ પર વિજય મેળવશો, ધનખર્ચ કરશો, સામાન્ય દિવસ રહેશે.

કન્યા રાશિ ( પ, ઠ, ણ ) :- કાર્યક્ષેત્રમાં ઉન્નતિ થાય, વિધાર્થીઓ માટે ઉત્તમ દિવસ રહેશે, આત્મવિશ્વાસ વધે, પેટ સંબંધીત તકલીફ પડી શકે.

તુલા રાશિ ( ર, ત‌ ) :- ધનખર્ચ થાય, કાર્યક્ષેત્રમાં સફળતા મળશે, માતા-પિતાનો પ્રેમ મળે, કાર્યમાં સફળતા મળશે, સામાન્ય દિવસ રહેશે.

વૃશ્ચિક રાશિ ( ન, ય ) :- ધનખર્ચ થશે, ભાગ્યનો સાથ મળશે, ચિંતાગ્રસ્ત રહેશો, નાની યાત્રા પ્રવાસ કરશો, સામાન્ય દિવસ રહેશે.

ધન રાશિ ( ભ, ધ, ફ, ઢ ) :- ધનલાભ થાય, કાર્યમાં સફળતા મળશે, ભાગ્ય નો સાથ મળશે, આંખ સંબંધિત તકલીફ પડી શકે, ચિંતાગ્રસ્ત રહેશો, ઉત્તમ દિવસ રહેશે.

મકર રાશિ ( ખ,‌ જ, જ્ઞ ) :- નકારાત્મક વિચારો આપે, યાત્રા પ્રવાસ થાય, ભાગ્ય નો સાથ મળશે, ક્રોધ પર નિયંત્રણ રાખવું, મધ્યમ દિવસ રહેશે.

કુંભ રાશિ ( ગ, શ, ષ, સ‌ ) :- ધનખર્ચ કરશો, નકારાત્મક વિચારો આપે તેથી કાર્યમાં વિલંબ થાય, સામાન્ય દિવસ રહેશે.
 
મીન રાશિ ( દ, ચ, ઝ, થ ) :- ધનલાભ થાય, કાર્યક્ષેત્રમાં સફળતા મળશે, મિત્રો સાથે મુલાકાત કરશો, પેટ સંબંધીત તકલીફ પડી શકે, મધ્યમ દિવસ રહેશે.

આપ સૌની મનોકામના પૂર્ણ થાય તેવી ભોળા શંભુના ચરણોમાં પ્રાર્થના.

MEHTA JAY JAGDISHBHAI
SHREE BRAHMANI JYOTISH CONSULTANT
Gandhidham

Comments