Rashi fal 29/12/19
પૌષ સુદ ત્રીજ ( 12:16 ), ચોથ
29/12/2019
ચંદ્રરાશિ :- મકર
નક્ષત્ર :- શ્રવણ ( 20:30 ), ધનિષ્ઠા
યોગ :- હર્ષણ ( 20:16 ), વજ્ર
કરણ :- વણિજ ( 25:01 ), ભદ્રા
મેષ રાશિ ( અ, લ, ઈ ) :- કાર્યમાં સફળતા મળશે, ઉતરોત્તર પ્રગતિ કરશો, શાંતિની અનુભૂતિ થાય, ધનલાભ થાય, મધ્યમ દિવસ રહેશે.
વૃષભ રાશિ ( બ, વ, ઉ ) :- ભાગ્યનો સાથ મળે, પરાક્રમમાં સફળતા મળશે, પ્રવાસ કરશો, ભાઈભાંડુ સાથે સમય પસાર કરશો, ઉત્તમ દિવસ રહેશે.
મિથુન રાશિ ( ક, છ, ઘ, ક્ષ ) :- ધનખર્ચ થશે, મન બેચેન બની રહે, આંખ યા માથું દુખવાની તકલીફ પડી શકે, સામાન્ય દિવસ રહેશે.
કર્ક રાશિ ( ડ, હ ) :- ભાગ્ય પ્રબળ બનશે, લાભ પ્રાપ્તિ થાય, અટકાયેલા કાર્યમાં સફળતા મળશે, લગ્ન ઈચ્છુક માટે શ્રેષ્ઠ દિવસ, ઉત્તમ દિવસ રહેશે.
સિંહ રાશિ ( મ, ટ ) :- નકારાત્મક વિચારોની અસર રહે, ખાનપાનમાં ધ્યાન રાખવું, બિમાર થવાની શક્યતા રહે, શત્રુઓ પર વિજય મેળવશો, સામાન્ય દિવસ રહેશે.
કન્યા રાશિ ( પ, ઠ, ણ ) :- મિત્રો સાથે મુલાકાત થાય, સારું ખાનપાન મળે, લાભ પ્રાપ્તિ થાય, કાર્યમાં સફળતા મળશે, પેટ સંબંધીત તકલીફ પડશે, ઉત્તમ દિવસ રહેશે.
તુલા રાશિ ( ર, ત ) :- સુખમાં વૃદ્ધિ થાય, વાહન સંબંધિત તકલીફ દૂર થાય, ધનલાભ થાય, માતા-પિતા સાથે સમય ગાળો, મધ્યમ દિવસ રહેશે.
વૃશ્ચિક રાશિ ( ન, ય ) :- પરાક્રમમાં સફળતા મળશે, યાત્રા પ્રવાસ થાય, ભાઈભાંડુ સાથે મિલન થાય, મધ્યમ દિવસ રહેશે.
ધન રાશિ ( ભ, ધ, ફ, ઢ ) :- ધનખર્ચ થશે, ભાગ્ય પ્રબળ બનશે, કાર્યમાં સફળતા મળશે, મધ્યમ દિવસ રહેશે.
મકર રાશિ ( ખ, જ, જ્ઞ ) :- ધનલાભ થાય, ભાગ્ય પ્રબળ બનશે, કાર્યમાં સફળતા મળશે, ઉત્તમ દિવસ રહેશે.
કુંભ રાશિ ( ગ, શ, ષ, સ ) :- ધનખર્ચ થશે, પ્રવાસ થાય, નકારાત્મક વિચારોમાં મગ્ન રહેશો, સામાન્ય દિવસ રહેશે.
મીન રાશિ ( દ, ચ, ઝ, થ ) :- લાભ પ્રાપ્તિ થાય, અટકાયેલા કાર્યમાં સફળતા મળશે, મિત્રો સાથે મુલાકાત કરશો, ધનલાભ થશે, ઉત્તમ દિવસ રહેશે.
આપ સૌની મનોકામના પૂર્ણ થાય તેવી ભોળા શંભુના ચરણોમાં પ્રાર્થના.
MEHTA JAY JAGDISHBHAI
SHREE BRAHMANI JYOTISH CONSULTANT
Gandhidham
Comments
Post a Comment