Rashi fal 03/12/19
માગશર સુદ સાતમ ( 23:14 ), આઠમ
03/12/2019
ચંદ્રરાશિ :- કુંભ
નક્ષત્ર :- ધનિષ્ઠા ( 14:16 ), શતતારા
યોગ :- વ્યાધાત ( 14:08 ), હર્ષણ
કરણ :- ભદ્રા ( 12:28 ), બવ
*રાજયોગ સૂર્યોદયથી 14:16 સુધી*
મેષ રાશિ ( અ, લ, ઈ ) :- મિત્રો સાથે મુલાકાત કરશો, ધનલાભ થાય, કાર્યમાં સફળતા મળશે, યાત્રા પ્રવાસ થાય.
વૃષભ રાશિ ( બ, વ, ઉ ) :- નોકરિયાત વર્ગને માટે સારી તકો મળશે, કાર્યમાં સફળતા મળશે, મકાન જમીન સંબંધીત તકલીફ દૂર થાય.
મિથુન રાશિ ( ક, છ, ઘ, ક્ષ ) :- ધાર્મિક કાર્યો કરશો, ભાઈભાંડુ સાથે મુલાકાત કરશો, ધનખર્ચ થશે, સામાન્ય દિવસ રહેશે.
કર્ક રાશિ ( ડ, હ ) :- ધનખર્ચ થશે, ચિંતાગ્રસ્ત રહેશો, પેટ સંબંધીત તકલીફ પડી શકે, પ્રવાસ કરશો.
સિંહ રાશિ ( મ, ટ ) :- કાર્યમાં સફળતા મળશે, ભાગ્ય નો સાથ મળશે, વિધાર્થીઓ માટે મધ્યમ દિવસ રહેશે.
કન્યા રાશિ ( પ, ઠ, ણ ) :- ધનખર્ચ કરશો, પેટને લગતી બીમારી થાય, કાર્યક્ષેત્રમાં અડચણો આવે, શાંતિ પૂર્વક વ્યવહાર કરવો.
તુલા રાશિ ( ર, ત ) :- ભાગ્ય નો સાથ મળશે, સારું ખાનપાન પ્રાપ્ત થાય, ભાઈભાંડુ સાથે અણબનાવ બને, સામાન્ય દિવસ રહેશે.
વૃશ્ચિક રાશિ ( ન, ય ) :- માતા-પિતા સાથે સમય પસાર કરશો, કાર્યમાં સફળતા મળશે, ધનખર્ચ થશે.
ધન રાશિ ( ભ, ધ, ફ, ઢ ) :- ભાઈભાંડુ સાથે સમય પસાર કરશો, ભાગ્ય પ્રબળ બનશે, ક્રોધ પર નિયંત્રણ રાખવું.
મકર રાશિ ( ખ, જ, જ્ઞ ) :- ધનલાભ થાય, યાત્રા પ્રવાસ કરશો, વિધાર્થીઓ માટે ઉત્તમ દિવસ રહેશે, પેટ સંબંધીત તકલીફ પડી શકે.
કુંભ રાશિ ( ગ, શ, ષ, સ ) :- ભાગ્ય નો સાથ મળશે, અટકાયેલા કાર્યો પૂર્ણ થશે, મિત્રો સાથે અણબનાવ ન બને તેનું ધ્યાન રાખવું.
મીન રાશિ ( દ, ચ, ઝ, થ ) :- ધનખર્ચ થશે, ચિંતાગ્રસ્ત રહેશો, કાર્યમાં વિલંબ થાય, યાત્રા પ્રવાસ કરશો, મધ્યમ દિવસ રહેશે.
આપ સૌની મનોકામના પૂર્ણ થાય તેવી ભોળા શંભુના ચરણોમાં પ્રાર્થના.
MEHTA JAY JAGDISHBHAI
SHREE BRAHMANI JYOTISH CONSULTANT
Gandhidham
Comments
Post a Comment