Rashi fal 19/12/19

માગશર વદ આઠમ ( 21:23 ), નોમ
19/12/2019
ચંદ્રરાશિ :- કન્યા
નક્ષત્ર :- ઉત્તરાફાલ્ગુની ( 22:34 ), હસ્ત
યોગ :- આયુષ્માન ( 17:16 ), સૌભાગ્ય
કરણ :- બાલવ ( 10:27 ), કૌલવ

મેષ રાશિ‌ ( અ, લ, ઈ ) :- આત્મવિશ્વાસ ઓછો થાય, ધનલાભ થશે, પ્રવાસમાં મુશ્કેલી આવે, નકારાત્મક વિચારશૈલી રહે, મધ્યમ દિવસ રહેશે.

વૃષભ રાશિ ( બ, વ, ઉ ) :- ધનલાભ થશે, સુખમય દિવસ પસાર કરશો, સારું ખાનપાન પ્રાપ્ત થાય, મધ્યમ દિવસ રહેશે.

મિથુન રાશિ ( ક, છ, ઘ, ક્ષ ) :-  કાર્યમાં અવરોધ આવે, લાભ પ્રાપ્તિ થાય, માતા-પિતા સાથે સમય પસાર કરશો, સામાન્ય દિવસ રહેશે.

કર્ક રાશિ ( ડ, હ ) :- ભાગ્ય પ્રબળ બનશે, લાભ પ્રાપ્તિ થાય, યાત્રા પ્રવાસ થાય, ઉત્તમ દિવસ રહેશે.

સિંહ રાશિ ( મ, ટ ) :- ધનલાભ થાય, કાર્યમાં સફળતા મળશે, ભાગ્ય પ્રબળ બનશે, ઉત્તમ દિવસ રહેશે.

કન્યા રાશિ ( પ, ઠ, ણ ) :- ધનલાભ થશે, ભાગ્યનો સાથ મળે, માતા પિતા સાથે અણબનાવ ન બને તેનું ધ્યાન રાખવું, મધ્યમ દિવસ રહેશે.

તુલા રાશિ ( ર, ત‌ ) :- કાર્યક્ષેત્રમાં ઉન્નતિ થાય, ધનલાભ થશે, ઉત્તમ દિવસ રહેશે.

વૃશ્ચિક રાશિ ( ન, ય ) :- કાર્યમાં સફળતા મળશે, મિત્રો સાથે સમય પસાર કરશો, લાભ પ્રાપ્તિ થાય, ઉત્તમ દિવસ રહેશે.

ધન રાશિ ( ભ, ધ, ફ, ઢ ) :- ભાગ્ય પ્રબળ બનશે, યાત્રા પ્રવાસ કરશો, કાર્યમાં સફળતા મળશે, ઉત્તમ દિવસ રહેશે.

મકર રાશિ ( ખ,‌ જ, જ્ઞ ) :- ધનલાભ થશે, યાત્રા પ્રવાસ થાય, ભાઈભાંડુ સાથે મુલાકાત થાય, ઉત્તમ દિવસ રહેશે.

કુંભ રાશિ ( ગ, શ, ષ, સ‌ ) :- નકારાત્મક વિચારોની અસર રહે, ધનખર્ચ થશે, પેટ સંબંધીત તકલીફ પડી શકે, સામાન્ય દિવસ રહેશે.
 
મીન રાશિ ( દ, ચ, ઝ, થ ) :- ધનલાભ થશે, ભાગ્ય પ્રબળ બનશે, કાર્યમાં સફળતા મળશે, ઉત્તમ દિવસ રહેશે.

આપ સૌની મનોકામના પૂર્ણ થાય તેવી ભોળા શંભુના ચરણોમાં પ્રાર્થના.

MEHTA JAY JAGDISHBHAI
SHREE BRAHMANI JYOTISH CONSULTANT
Gandhidham

Comments