Rashi fal 14/12/19

માગશર વદ બીજ ( 08:47 ), ત્રીજ
14/12/2019
ચંદ્રરાશિ :- મિથુન ( 23:17 ), કર્ક
નક્ષત્ર :- પુનર્વસુ ( 29:03 ), પુષ્ય
યોગ :- શુક્લ ( 09:49 ), બ્રહ્મ
કરણ :- વણિજ ( 20:50 ), ભદ્રા

મેષ રાશિ‌ ( અ, લ, ઈ ) :- નકારાત્મક વિચારોની અસર રહેશે, ભાઈભાંડુ સાથે અણબનાવ બની શકે, સામાન્ય દિવસ રહેશે.

વૃષભ રાશિ ( બ, વ, ઉ ) :- ધનખર્ચ થશે, યાત્રા પ્રવાસ થાય, માનસિક તણાવ અનુભવશો, સામાન્ય દિવસ રહેશે.

મિથુન રાશિ ( ક, છ, ઘ, ક્ષ ) :- કાર્યમાં સફળતા ન મળે અડચણો આવે, ભાગ્ય નો સાથ ન મળે, સામાન્ય દિવસ રહેશે.

કર્ક રાશિ ( ડ, હ ) :- ધનખર્ચ કરશો, નકારાત્મકતા વધે, પગની તકલીફ પડી શકે, યાત્રા પ્રવાસ થાય, સામાન્ય દિવસ રહેશે.

સિંહ રાશિ ( મ, ટ ) :- મિત્રોનો સહકાર ન મળે, ખાનપાનમાં ધ્યાન રાખવું, ધનખર્ચ થશે, પ્રવાસ કરશો, સામાન્ય દિવસ રહેશે.

કન્યા રાશિ ( પ, ઠ, ણ ) :- કાર્યમાં અવરોધ આવે, કાર્યક્ષેત્રમાં સફળતા ન મળી શકે, ધનખર્ચ થશે, સામાન્ય દિવસ રહેશે.

તુલા રાશિ ( ર, ત‌ ) :- નકારાત્મક વિચારો દૂર કરવા, ધનખર્ચ થશે, શારીરિક પીડા થાય, ભાઈભાંડુ સાથે અણબનાવ બને, ધાર્મિકતા માં અભાવ આવે, સામાન્ય દિવસ રહેશે.

વૃશ્ચિક રાશિ ( ન, ય ) :- ધનખર્ચ થશે, નકારાત્મક વિચારો દૂર કરવા, આંખ યા મસ્તક સંબંધિત તકલીફ પડી શકે, મધ્યમ દિવસ રહેશે.

ધન રાશિ ( ભ, ધ, ફ, ઢ ) :- નકારાત્મક વિચારો આવે, કાર્યમાં અવરોધ આવે, કાર્યક્ષેત્રમાં સફળતા ન મળી શકે, સામાન્ય દિવસ રહેશે.

મકર રાશિ ( ખ,‌ જ, જ્ઞ ) :- ધનખર્ચ થશે, યાત્રા પ્રવાસ કરશો, નકારાત્મક વિચારો દૂર કરવા, સામાન્ય દિવસ રહેશે.

કુંભ રાશિ ( ગ, શ, ષ, સ‌ ) :- પેટ સંબંધીત તકલીફ પડી શકે, સંતાન સાથે અણબનાવ ન બને તેનું ધ્યાન રાખવું, ધનખર્ચ થશે, સામાન્ય દિવસ રહેશે.
 
મીન રાશિ ( દ, ચ, ઝ, થ ) :- કાર્યમાં અવરોધ આવે, ધનખર્ચ થશે, મન બેચેન રહે, ધાર્મિકતા વધે, સામાન્ય દિવસ રહેશે.

આપ સૌની મનોકામના પૂર્ણ થાય તેવી ભોળા શંભુના ચરણોમાં પ્રાર્થના.

MEHTA JAY JAGDISHBHAI
SHREE BRAHMANI JYOTISH CONSULTANT
Gandhidham

Comments