Rashi fal 31/12/19

 પૌષ સુદ પાંચમ ( 16:02 ), છઠ્ઠ
31/12/2019
ચંદ્રરાશિ :- કુંભ
નક્ષત્ર :- શતતારા ( 25:28 ), પૂર્વાભાદ્રપદ 
યોગ :- સિદ્ધિ ( 21:04 ), વ્યતિપાત
કરણ :- કૌલવ ( 29:13 )

મેષ રાશિ‌ ( અ, લ, ઈ ) :- કાર્યમાં સફળતા મળશે,‌ મિત્રો સાથે મુલાકાત થાય, ધનલાભ થાય, ઉત્તમ દિવસ રહેશે.

વૃષભ રાશિ ( બ, વ, ઉ ) :- ભાગ્યનો સાથ મળે, ધનલાભ થાય, પ્રવાસ કરશો, કાર્યમાં સફળતા મળશે, ઉત્તમ દિવસ રહેશે.

મિથુન રાશિ ( ક, છ, ઘ, ક્ષ ) :- ધનલાભ થશે, પરાક્રમ દ્વારા કાર્યમાં સફળતા મળશે, યાત્રા પ્રવાસ થાય, ઉત્તમ દિવસ રહેશે.

કર્ક રાશિ ( ડ, હ ) :- આંખ સંબંધિત તકલીફ પડી શકે, નકારાત્મક વિચારોની અસર રહે, ધનખર્ચ થશે, મધ્યમ દિવસ રહેશે.

સિંહ રાશિ ( મ, ટ ) :- ધનલાભ થાય, ભાગ્ય પ્રબળ બનશે, અટકાયેલા કાર્યો શરૂ કરશો, ઉત્તમ દિવસ રહેશે.

કન્યા રાશિ ( પ, ઠ, ણ ) :- પેટ સંબંધીત તકલીફ પડશે, શત્રુઓ તરફથી સંભાળવું, ધનખર્ચ થશે, મધ્યમ દિવસ રહેશે.

તુલા રાશિ ( ર, ત‌ ) :- ધનલાભ થાય, મિત્રો સાથે મુલાકાત થાય, વિધાર્થીઓ માટે મધ્યમ દિવસ રહેશે, ઉત્તમ દિવસ રહેશે.

વૃશ્ચિક રાશિ ( ન, ય ) :- વાહન સંબંધિત લાભ થશે, માતા-પિતા સાથે સમય પસાર કરશો, સુખમાં વૃદ્ધિ થાય, ઉત્તમ દિવસ રહેશે.

ધન રાશિ ( ભ, ધ, ફ, ઢ ) :- ધનલાભ થશે, ભાગ્ય પ્રબળ બનશે, કાર્યમાં સફળતા મળશે, પરાક્રમ દ્વારા સફળતા મળશે, મધ્યમ દિવસ રહેશે.

મકર રાશિ ( ખ,‌ જ, જ્ઞ ) :- ધનલાભ થાય, ભાગ્ય પ્રબળ બનશે, કાર્યમાં સફળતા મળશે, મસ્તક પીડા થાય, મધ્યમ દિવસ રહેશે.

કુંભ રાશિ ( ગ, શ, ષ, સ‌ ) :- ધનલાભ થશે, ભાગ્ય પ્રબળ બનશે, અટકાયેલા કાર્યો પૂર્ણ કરશો, નવી શરૂઆત કરશો, ઉત્તમ દિવસ રહેશે.
 
મીન રાશિ ( દ, ચ, ઝ, થ ) :- યાત્રા પ્રવાસ થાય, ધનખર્ચ થશે, કાર્યમાં અટકાવ આવે, સામાન્ય દિવસ રહેશે.

આપ સૌની મનોકામના પૂર્ણ થાય તેવી ભોળા શંભુના ચરણોમાં પ્રાર્થના.

MEHTA JAY JAGDISHBHAI
SHREE BRAHMANI JYOTISH CONSULTANT
Gandhidham

Comments