Rashi fal 12/12/19

માગશર સુદ પુનમ ( 10:42 ), વદ એકમ
12/12/2019
ચંદ્રરાશિ :- વૃષભ ( 18:23 ), મિથુન
નક્ષત્ર :- મૃગશીર્ષ ( 30:18 ), આર્દ્રા
યોગ :- સાધ્ય ( 13:50 ), શુભ
કરણ :- બાલવ ( 22:23 ), કૌલવ

મેષ રાશિ‌ ( અ, લ, ઈ ) :- ધનલાભ, કાર્યમાં સફળતા મળશે, નકારાત્મક વિચારોની અસર રહેશે, શાંતિ પૂર્વક વ્યવહાર કરવો, સામાન્ય દિવસ રહેશે.

વૃષભ રાશિ ( બ, વ, ઉ ) :- ભાગ્ય નો સાથ મળે, ધનખર્ચ થશે, યાત્રા પ્રવાસ થાય, કાર્યક્ષેત્રમાં ઉન્નતિ થશે, મધ્યમ દિવસ રહેશે.

મિથુન રાશિ ( ક, છ, ઘ, ક્ષ ) :- ધનખર્ચ થાય, યાત્રા પ્રવાસ થાય, કાર્યમાં સફળતા ન મળે અડચણો આવે, સામાન્ય દિવસ રહેશે.

કર્ક રાશિ ( ડ, હ ) :- ધનખર્ચ કરશો, શાંતિ પૂર્વક વ્યવહાર કરવો, નકારાત્મકતા વધે, પગની તકલીફ પડી શકે, સામાન્ય દિવસ રહેશે.

સિંહ રાશિ ( મ, ટ ) :- ભાગ્ય પ્રબળ બનશે, કાર્યક્ષેત્રમાં ઉન્નતિ થાય, મિત્રોનો સહકાર મળે, મધ્યમ દિવસ રહેશે.

કન્યા રાશિ ( પ, ઠ, ણ ) :- ધાર્મિકતા વધશે, ભાગ્યનો સાથ બનશે, કાર્યક્ષેત્રમાં પરિશ્રમ દ્વારા સફળતા મળશે, મધ્યમ દિવસ રહેશે.

તુલા રાશિ ( ર, ત‌ ) :- નકારાત્મક વિચારો દૂર કરવા, ધનખર્ચ થશે, શારીરિક પીડા થાય, ભાઈભાંડુ સાથે અણબનાવ બને, સામાન્ય દિવસ રહેશે.

વૃશ્ચિક રાશિ ( ન, ય ) :- ધનખર્ચ થશે, અટકાયેલા કાર્યો પૂર્ણ થશે, નકારાત્મક વિચારો દૂર કરવા, મધ્યમ દિવસ રહેશે.

ધન રાશિ ( ભ, ધ, ફ, ઢ ) :- નકારાત્મક વિચારો આવે, કાર્યમાં અવરોધ આવે, પેટ સંબંધીત તકલીફ પડી શકે, સામાન્ય દિવસ રહેશે.

મકર રાશિ ( ખ,‌ જ, જ્ઞ ) :- ધનખર્ચ થશે, યાત્રા પ્રવાસ કરશો, નકારાત્મક વિચારો દૂર કરવા, પેટ સંબંધીત તકલીફ પડી શકે, સામાન્ય દિવસ રહેશે.

કુંભ રાશિ ( ગ, શ, ષ, સ‌ ) :- મધ્યાહ્ન બાદ પેટ સંબંધીત તકલીફ પડી શકે, સંતાન સાથે અણબનાવ ન બને તેનું ધ્યાન રાખવું, ધનખર્ચ થશે, સામાન્ય દિવસ રહેશે.
 
મીન રાશિ ( દ, ચ, ઝ, થ ) :- કાર્યમાં અવરોધ આવે, ધનખર્ચ થશે, મન બેચેન રહે, સામાન્ય દિવસ રહેશે.

આપ સૌની મનોકામના પૂર્ણ થાય તેવી ભોળા શંભુના ચરણોમાં પ્રાર્થના.

MEHTA JAY JAGDISHBHAI
SHREE BRAHMANI JYOTISH CONSULTANT
Gandhidham

Comments