Rashi fal 08/12/19
માગશર સુદ અગિયારસ ( 08:30 ), બારસ
08/12/2019
ચંદ્રરાશિ :- મેષ
નક્ષત્ર :- અશ્વિની ( 27:30 ), ભરણી
યોગ :- વરીયાન ( 17:15 ), પરીઘ
કરણ :- બવ ( 21:16 ), બાલવ
મેષ રાશિ ( અ, લ, ઈ ) :- ધનલાભ, ભાગ્ય નો સાથ મળે, યાત્રા પ્રવાસ કરશો, ઉત્તમ દિવસ રહેશે.
વૃષભ રાશિ ( બ, વ, ઉ ) :- નકારાત્મક વિચારો દૂર કરવા, ધનખર્ચ થશે, પેટ સંબંધીત તકલીફ પડી શકે, સામાન્ય દિવસ રહેશે.
મિથુન રાશિ ( ક, છ, ઘ, ક્ષ ) :- ધનલાભ થાય, ભાગ્ય પ્રબળ બનશે, સફળતા પૂર્વક કાર્યો પૂર્ણ થશે, ઉત્તમ દિવસ રહેશે.
કર્ક રાશિ ( ડ, હ ) :- કાર્યક્ષેત્રમાં સફળતા પ્રાપ્ત થશે, લાભ પ્રાપ્ત થશે, યાત્રા પ્રવાસ થાય, મધ્યમ દિવસ રહેશે.
સિંહ રાશિ ( મ, ટ ) :- ભાગ્ય પ્રબળ બનશે, નાની મુસાફરી કરશો, ભાઈભાંડુ સાથે સારો વ્યવહાર રહે, ઉત્તમ દિવસ રહેશે.
કન્યા રાશિ ( પ, ઠ, ણ ) :- લાભ પ્રાપ્ત થાય, નકારાત્મક વિચારોને દૂર કરવા, આંખ સંબંધિત તકલીફ પડી શકે, સામાન્ય દિવસ રહેશે.
તુલા રાશિ ( ર, ત ) :- ધનલાભ થાય, ભાગ્ય નો સાથ મળે, અટકાયેલા કાર્યો પૂર્ણ થશે, ઉત્તમ દિવસ રહેશે.
વૃશ્ચિક રાશિ ( ન, ય ) :- ધનખર્ચ થશે, નકારાત્મકતા વધે, પગની તકલીફ પડી શકે, સામાન્ય દિવસ રહેશે.
ધન રાશિ ( ભ, ધ, ફ, ઢ ) :- સારું ખાનપાન પ્રાપ્ત થાય, ભાગ્ય પ્રબળ બનશે, ધનલાભ થાય, ઉત્તમ દિવસ રહેશે.
મકર રાશિ ( ખ, જ, જ્ઞ ) :- કાર્યક્ષેત્રમાં ઉન્નતિ થાય, ધનલાભ થશે, માતા-પિતા સાથે સમય પસાર કરશો, ઉત્તમ દિવસ રહેશે.
કુંભ રાશિ ( ગ, શ, ષ, સ ) :- ભાગ્ય પ્રબળ બનશે, ભાઈભાંડુ સાથે સારો વ્યવહાર રહે, યાત્રા પ્રવાસ કરશો, મધ્યમ દિવસ રહેશે.
મીન રાશિ ( દ, ચ, ઝ, થ ) :- નકારાત્મકતા દૂર કરવી, લાભ પ્રાપ્ત થશે, શાંતિ પૂર્વક વ્યવહાર કરવો, મધ્યમ દિવસ રહેશે.
આપ સૌની મનોકામના પૂર્ણ થાય તેવી ભોળા શંભુના ચરણોમાં પ્રાર્થના.
MEHTA JAY JAGDISHBHAI
SHREE BRAHMANI JYOTISH CONSULTANT
Gandhidham
Comments
Post a Comment