Rashi fal 07/12/19
માગશર સુદ અગિયારસ ( *વ્રતની એકાદશી રવિવારે* )
07/12/2019
ચંદ્રરાશિ :- મીન ( 25:28 ), મેષ
નક્ષત્ર :- રેવતી ( 25:28 ), અશ્વિની
યોગ :- વ્યતિપાત ( 17:03 ), વરીયાન
કરણ :- વણિજ ( 19:36 ), ભદ્રા
મેષ રાશિ ( અ, લ, ઈ ) :- ચિંતાગ્રસ્ત રહેશો, ધનખર્ચ થશે, કાર્યમાં અવરોધ આવે, પગ સંબંધિત તકલીફ પડી શકે, સામાન્ય દિવસ રહેશે.
વૃષભ રાશિ ( બ, વ, ઉ ) :- ભાગ્ય પ્રબળ બને, મિત્રો સાથે મુલાકાત કરશો, સારું ખાનપાન પ્રાપ્ત થશે, ધનલાભ થાય, ઉત્તમ દિવસ રહેશે.
મિથુન રાશિ ( ક, છ, ઘ, ક્ષ ) :- કાર્યક્ષેત્રમાં ઉન્નતિ થશે, ધનલાભ થાય, પાર્ટનર સાથે અણબનાવ બની શકે, સામાન્ય દિવસ રહેશે.
કર્ક રાશિ ( ડ, હ ) :- ધનખર્ચ થશે, ક્રોધ પર નિયંત્રણ રાખવું જોઈએ, ભાઈભાંડુ સાથે સમય પસાર કરશો, સામાન્ય દિવસ રહેશે.
સિંહ રાશિ ( મ, ટ ) :- ધનખર્ચ થશે, ચિંતાગ્રસ્ત રહેશો, સર દર્દની આંખ સંબંધિત તકલીફ પડી શકે, વિધાર્થીઓને પ્રયત્નો દ્વારા સફળતા મળશે, મધ્યમ દિવસ રહેશે.
કન્યા રાશિ ( પ, ઠ, ણ ) :- ધાર્મિક કાર્યો કરશો, ધનલાભ થાય, કાર્યમાં સફળતા પ્રાપ્ત થશે, માનસિક તણાવ રહે, ઉત્તમ દિવસ રહેશે.
તુલા રાશિ ( ર, ત ) :- શાંતિ પૂર્વક વ્યવહાર કરવો, યાત્રા કરશો, પેટ સંબંધીત તકલીફ પડે, ધનખર્ચ થશે, ભાગ્ય નો સાથ ન મળે, સામાન્ય દિવસ રહેશે.
વૃશ્ચિક રાશિ ( ન, ય ) :- ધનખર્ચ કરશો, આંખ/મસ્તક સંબંધિત તકલીફ પડી શકે, સારું ખાનપાન મળે, સામાન્ય દિવસ રહેશે.
ધન રાશિ ( ભ, ધ, ફ, ઢ ) :- શાંતિ પૂર્વક વ્યવહાર કરવો, ધનખર્ચ થશે, આત્મવિશ્વાસ ઓછો થાય, કાર્યમાં સફળતા પ્રયત્નો પૂર્વક મળે, સામાન્ય દિવસ રહેશે.
મકર રાશિ ( ખ, જ, જ્ઞ ) :- ધાર્મિકતા વધશે, ભાગ્ય પ્રબળ બનશે, યાત્રા પ્રવાસ થાય, ધનખર્ચ થશે, મધ્યમ દિવસ રહેશે.
કુંભ રાશિ ( ગ, શ, ષ, સ ) :- ધનલાભ થાય, અટકાયેલા કાર્યો શરૂ કરશો, પેટ સંબંધીત તકલીફ પડી શકે, મધ્યમ દિવસ રહેશે.
મીન રાશિ ( દ, ચ, ઝ, થ ) :- ભાગ્ય પ્રબળ બનશે, કાર્યક્ષેત્રમાં ઉન્નતિ થાય, મકાન જમીન સંબંધીત પ્રશ્નોનો ઉકેલ ન આવે, મધ્યમ દિવસ રહેશે.
આપ સૌની મનોકામના પૂર્ણ થાય તેવી ભોળા શંભુના ચરણોમાં પ્રાર્થના.
MEHTA JAY JAGDISHBHAI
SHREE BRAHMANI JYOTISH CONSULTANT
Gandhidham
Comments
Post a Comment