Rashi fal 23/12/19

માગશર વદ બારસ ( 13:42 ), તેરસ
23/12/2019
ચંદ્રરાશિ :- તુલા ( 11:53 ), વૃશ્ચિક
નક્ષત્ર :- વિશાખા ( 17:40 ), અનુરાધા
યોગ :- ધૃતિ ( 27:35 ), શૂલ
કરણ :- ગર ( 24:58 ), વણિજ 

મેષ રાશિ‌ ( અ, લ, ઈ ) :- ધનખર્ચ થશે, કાર્યમાં સફળતા મળી શકે, નકારાત્મક વિચાર શૈલી રહેશે, મધ્યમ દિવસ રહેશે.

વૃષભ રાશિ ( બ, વ, ઉ ) :- કાર્યમાં સફળતા મળશે, ભાગ્યનો સાથ મળે, લાભ પ્રાપ્તિ થાય, ઉત્તમ દિવસ રહેશે.

મિથુન રાશિ ( ક, છ, ઘ, ક્ષ ) :- પેટ સંબંધીત તકલીફ પડી શકે, ખાનપાનમાં ધ્યાન રાખવું, ધનખર્ચ થશે, પ્રવાસ કરશો, સામાન્ય દિવસ રહેશે.

કર્ક રાશિ ( ડ, હ ) :- લાભ પ્રાપ્તિ થાય, વિદ્યાર્થીમિત્ર ભણવામાં ધ્યાન આપતા થશે, ધાર્મિકતા વધે, ઉત્તમ દિવસ રહેશે.

સિંહ રાશિ ( મ, ટ ) :- ધનલાભ થાય, કાર્યમાં સફળતા મળશે, માતા-પિતા સાથે સમય પસાર કરશો, ઉત્તમ દિવસ રહેશે.

કન્યા રાશિ ( પ, ઠ, ણ ) :- ધનલાભ થશે, ભાગ્યનો સાથ મળે, યાત્રા પ્રવાસ થાય, પરાક્રમ દ્વારા લાભ થશે, ઉત્તમ દિવસ રહેશે.

તુલા રાશિ ( ર, ત‌ ) :- ધનલાભ થશે, આંખ સંબંધિત તકલીફ પડી શકે, ખાનપાનમાં ધ્યાન રાખવું, ઉત્તમ દિવસ રહેશે.

વૃશ્ચિક રાશિ ( ન, ય ) :- ધનલાભ થાય, ભાગ્ય પ્રબળ બનશે, કાર્યમાં સફળતા મળશે, નોકરિયાત વર્ગને માટે ઉત્તમ દિવસ રહેશે.

ધન રાશિ ( ભ, ધ, ફ, ઢ ) :- ધનખર્ચ થશે, કાર્યક્ષેત્રમાં પરિશ્રમ કરવો પડે, પ્રવાસ કરશો, શત્રુઓ પર વિજય મેળવશો, મધ્યમ દિવસ રહેશે.

મકર રાશિ ( ખ,‌ જ, જ્ઞ ) :- ધનલાભ થશે, મિત્રો સાથે મુલાકાત થાય, ધાર્મિકતા વધે, યશ પ્રાપ્ત થાય, ઉત્તમ દિવસ રહેશે.

કુંભ રાશિ ( ગ, શ, ષ, સ‌ ) :- ધનલાભ થશે, કાર્યમાં સફળતા મળશે, કાર્યક્ષેત્રમાં પ્રગતિ થાય, ઉત્તમ દિવસ રહેશે.
 
મીન રાશિ ( દ, ચ, ઝ, થ ) :- ધનલાભ થશે, યાત્રા પ્રવાસ થાય, ધાર્મિકતા વધે, ભાઈભાંડુ તરફથી શુભ સમાચાર મળે, ઉત્તમ દિવસ રહેશે.

આપ સૌની મનોકામના પૂર્ણ થાય તેવી ભોળા શંભુના ચરણોમાં પ્રાર્થના.

MEHTA JAY JAGDISHBHAI
SHREE BRAHMANI JYOTISH CONSULTANT
Gandhidham

Comments