Rashi fal 05/12/19
માગશર સુદ નોમ ( 28:16 ), દશમ
05/12/2019
ચંદ્રરાશિ :- મીન
નક્ષત્ર :- પૂર્વાભાદ્રપદ ( 20:07 ), ઉત્તરા ભાદ્રપદ
યોગ :- વજ્ર ( 15:44 ), સિદ્ધિ
કરણ :- તૈતિલ ( 17:27 ), ગર
*બુધ માર્ગી થઈ વૃશ્ચિક રાશિમાં 10:32 થી,*
મેષ રાશિ ( અ, લ, ઈ ) :- નકારાત્મક વિચારો આવે, ચિંતાગ્રસ્ત રહેશો, ધનખર્ચ થશે, સામાન્ય દિવસ રહેશે.
વૃષભ રાશિ ( બ, વ, ઉ ) :- નોકરિયાત વર્ગને માટે સારી તકો મળશે, ભાગ્ય પ્રબળ બને, મિત્રો સાથે મુલાકાત કરશો, મધ્યમ દિવસ રહેશે.
મિથુન રાશિ ( ક, છ, ઘ, ક્ષ ) :- કાર્યક્ષેત્રમાં ઉન્નતિ થશે, જમીન મકાન સંબંધિત તકલીફ દૂર થાય, માતા-પિતા સાથે સમય પસાર કરશો.
કર્ક રાશિ ( ડ, હ ) :- ધનલાભ થશે, પરાક્રમ દ્વારા સફળતા મળશે, ક્રોધ પર નિયંત્રણ રાખવું જોઈએ, ધનખર્ચ થશે.
સિંહ રાશિ ( મ, ટ ) :- ધનખર્ચ થશે, ચિંતાગ્રસ્ત રહેશો, આંખ સંબંધિત તકલીફ દૂર થાય, વિધાર્થીઓને પ્રયત્નો દ્વારા સફળતા મળશે.
કન્યા રાશિ ( પ, ઠ, ણ ) :- કાર્યમાં સફળતા મળશે, ભાગ્ય પ્રબળ બનશે, ધનલાભ થાય, ધાર્મિક કાર્યો કરશો, ઉત્તમ દિવસ રહેશે.
તુલા રાશિ ( ર, ત ) :- શત્રુઓથી સાવધાન રહેવું, શાંતિ પૂર્વક વ્યવહાર કરવો, યાત્રા કરશો, સામાન્ય દિવસ રહેશે.
વૃશ્ચિક રાશિ ( ન, ય ) :- ભાગ્ય નો સાથ મળશે, ધનખર્ચ કરશો, આંખ સંબંધિત તકલીફ પડી શકે, સામાન્ય દિવસ રહેશે.
ધન રાશિ ( ભ, ધ, ફ, ઢ ) :- માતા પિતા જોડે સમય પસાર કરશો, કાર્યમાં સફળતા મળશે, શાંતિ પૂર્વક વ્યવહાર કરવો, ધનખર્ચ થશે.
મકર રાશિ ( ખ, જ, જ્ઞ ) :- ધાર્મિકતા વધશે, ભાગ્ય પ્રબળ બનશે, પરાક્રમમાં સફળતા પ્રાપ્ત થશે, માનસિક ચિંતા રહે.
કુંભ રાશિ ( ગ, શ, ષ, સ ) :- ધનલાભ થાય, અટકાયેલા કાર્યો શરૂ કરશો, મિત્રો સાથે અણબનાવ બની શકે, મધ્યમ દિવસ રહેશે.
મીન રાશિ ( દ, ચ, ઝ, થ ) :- ભાગ્ય પ્રબળ બનશે, કાર્યમાં સફળતા મળશે, પેટ ની તકલીફ પડી શકે, કાર્યક્ષેત્રમાં ઉન્નતિ થાય.
આપ સૌની મનોકામના પૂર્ણ થાય તેવી ભોળા શંભુના ચરણોમાં પ્રાર્થના.
MEHTA JAY JAGDISHBHAI
SHREE BRAHMANI JYOTISH CONSULTANT
Gandhidham
Comments
Post a Comment