Rashi fal 26/12/19

માગશર વદ અમાસ ( 10:43 ) પૌષ સુદ એકમ
26/12/2019
ચંદ્રરાશિ :- ધન
નક્ષત્ર :- મૂલ ( 16:50 ), પૂર્વાષાઢા
યોગ :- વૃદ્ધિ ( 22:05 ), ધ્રુવ
કરણ :- કિમ્સ્તુઘ્ન ( 22:37 )

મેષ રાશિ‌ ( અ, લ, ઈ ) :- વાહન શાંતિથી ચલાવવું, શાંતિ પૂર્વક વ્યવહાર કરવો, પરાક્રમ દ્વારા સફળતા મળશે, યાત્રા કરશો, સામાન્ય દિવસ રહેશે.

વૃષભ રાશિ ( બ, વ, ઉ ) :- નકારાત્મક વિચારોની અસર રહે, ધનખર્ચ થશે, આંખ સંબંધિત તકલીફ પડી શકે, પેટની બીમારી થાય, સામાન્ય દિવસ રહેશે.

મિથુન રાશિ ( ક, છ, ઘ, ક્ષ ) :- કાર્યમાં અટકાવ આવે, મન બેચેન રહે, ઘરમાં કંકાસ વધે, શાંતિ પૂર્વક વ્યવહાર કરવો હિતાવહ છે, સામાન્ય દિવસ રહેશે.

કર્ક રાશિ ( ડ, હ ) :- શત્રુઓથી સાવધ રહેવું, પેટ સંબંધીત તકલીફ પડી શકે, ધનખર્ચ થશે, કાર્યમાં સફળતા ન મળી શકે, સામાન્ય દિવસ રહેશે.

સિંહ રાશિ ( મ, ટ ) :- વિધાર્થીઓએ ધ્યાન થી કાર્ય કરવું, મિત્ર સાથે અણબનાવ ન બને તેનું ધ્યાન રાખવું, સામાન્ય દિવસ રહેશે.

કન્યા રાશિ ( પ, ઠ, ણ ) :- શાંતિ પૂર્વક વ્યવહાર કરવો, નકારાત્મક વિચારો દૂર કરવા, મન બેચેન રહે, કાર્યમાં અટકાવ આવે, સામાન્ય દિવસ રહેશે.

તુલા રાશિ ( ર, ત‌ ) :- પરાક્રમમાં અસફળતા મળે, યાત્રા પ્રવાસ થાય, ધનખર્ચ થશે, મધ્યમ દિવસ રહેશે.

વૃશ્ચિક રાશિ ( ન, ય ) :- ધનખર્ચ થશે, આંખ સંબંધિત તકલીફ પડી શકે, ક્રોધ પર કાબૂ મેળવવો, સામાન્ય દિવસ રહેશે.

ધન રાશિ ( ભ, ધ, ફ, ઢ ) :- ધનખર્ચ થશે, કાર્યમાં અટકાવ આવે, શાંતિ પૂર્વક વ્યવહાર કરવો હિતાવહ રહેશે, મન બેચેન રહે, સામાન્ય દિવસ રહેશે.

મકર રાશિ ( ખ,‌ જ, જ્ઞ ) :- ધનખર્ચ થશે, યાત્રા પ્રવાસ થાય, નકારાત્મક વિચારોની અસર રહે, ક્રોધ પર નિયંત્રણ રાખવું, સામાન્ય દિવસ રહેશે.

કુંભ રાશિ ( ગ, શ, ષ, સ‌ ) :- મિત્રો સાથે અણબનાવ ન બને તેનું ધ્યાન રાખવું, સંતાન પર ક્રોધ ન કરવો, શાંતિ પૂર્વક વ્યવહાર કરવો, સામાન્ય દિવસ રહેશે.
 
મીન રાશિ ( દ, ચ, ઝ, થ ) :- કાર્યક્ષેત્રમાં પરિશ્રમ કરવો પડે, ક્રોધ પર નિયંત્રણ રાખવું, યાત્રા પ્રવાસ થાય, મધ્યમ દિવસ રહેશે.

આપ સૌની મનોકામના પૂર્ણ થાય તેવી ભોળા શંભુના ચરણોમાં પ્રાર્થના.

MEHTA JAY JAGDISHBHAI
SHREE BRAHMANI JYOTISH CONSULTANT
Gandhidham

Comments