Rashi fal 22/12/19

માગશર વદ અગિયારસ ( 15:22 ), બારસ
22/12/2019
ચંદ્રરાશિ :- તુલા
નક્ષત્ર :- સ્વાતિ ( 18:38 ), વિશાખા
યોગ :- અતિગંડ ( 08:39 ), સુકર્મા
કરણ :- કૌલવ ( 26:30 ), તૈતિલ

મેષ રાશિ‌ ( અ, લ, ઈ ) :- આત્મવિશ્વાસ ઓછો થાય, ધનખર્ચ થશે, ભાગ્ય પ્રબળ બનશે, કાર્યમાં સફળતા મળી શકે, મધ્યમ દિવસ રહેશે.

વૃષભ રાશિ ( બ, વ, ઉ ) :- કાર્યમાં અટકાવ આવે, પેટ સંબંધીત તકલીફ પડી શકે, ધનખર્ચ થશે, શાંતિ પૂર્વક વ્યવહાર કરવો, શત્રુઓ પર વિજય મેળવી શકો, સામાન્ય દિવસ રહેશે.

મિથુન રાશિ ( ક, છ, ઘ, ક્ષ ) :-  કાર્યમાં સફળતા મળશે, વિધાર્થીઓ માટે ઉત્તમ દિવસ રહેશે, કાર્યક્ષેત્રમાં પરિશ્રમ કરવો પડે, લાભ પ્રાપ્તિ થાય, ઉત્તમ દિવસ રહેશે.

કર્ક રાશિ ( ડ, હ ) :- લાભ પ્રાપ્તિ થાય, મકાન જમીન વાહન સંબંધિત પ્રશ્નોનો ઉકેલ આવી શકે, ધાર્મિકતા વધે, ઉત્તમ દિવસ રહેશે.

સિંહ રાશિ ( મ, ટ ) :- ધનલાભ થાય, કાર્યમાં સફળતા મળશે, યાત્રા કરશો, ઉત્તમ દિવસ રહેશે.

કન્યા રાશિ ( પ, ઠ, ણ ) :- ધનલાભ થશે, ભાગ્યનો સાથ મળે, કાર્યક્ષેત્રમાં ઉન્નતિ થાય, ઉત્તમ દિવસ રહેશે.

તુલા રાશિ ( ર, ત‌ ) :- ધનલાભ થશે, યાત્રા કરશો, ભાગ્ય પ્રબળ બનશે, ઉત્તમ દિવસ રહેશે.

વૃશ્ચિક રાશિ ( ન, ય ) :- ધનખર્ચ થાય, યાત્રા પ્રવાસ ના યોગ છે, નકારાત્મક વિચારો આવે, સામાન્ય દિવસ રહેશે.

ધન રાશિ ( ભ, ધ, ફ, ઢ ) :- ભાગ્ય પ્રબળ બનશે, ધનલાભ થશે, કાર્યક્ષેત્રમાં ઉન્નતિ થાય, ઉત્તમ દિવસ રહેશે.

મકર રાશિ ( ખ,‌ જ, જ્ઞ ) :- ધનલાભ થશે, યાત્રા પ્રવાસ થાય, ધાર્મિકતા વધે, ઉત્તમ દિવસ રહેશે.

કુંભ રાશિ ( ગ, શ, ષ, સ‌ ) :- ધાર્મિક કાર્યો કરશો, ધનલાભ થશે, ભાઈભાંડુ સાથે મુલાકાત થાય, મધ્યમ દિવસ રહેશે.
 
મીન રાશિ ( દ, ચ, ઝ, થ ) :- ધનખર્ચ થશે, નકારાત્મક વિચાર શૈલી રહેશે, સામાન્ય દિવસ રહેશે.

આપ સૌની મનોકામના પૂર્ણ થાય તેવી ભોળા શંભુના ચરણોમાં પ્રાર્થના.

MEHTA JAY JAGDISHBHAI
SHREE BRAHMANI JYOTISH CONSULTANT
Gandhidham

Comments