Rashi fal 27/12/19

 પૌષ સુદ એકમ ( 10:40 ), બીજ
27/12/2019
ચંદ્રરાશિ :- ધન ( 23:45 ), મકર
નક્ષત્ર :- પૂર્વાષાઢા ( 17:30 ), ઉત્તરાષાઢા
યોગ :- ધ્રુવ ( 21:03 ), વ્યાઘાત
કરણ :- બાલવ ( 22:51 ), કૌલવ

મેષ રાશિ‌ ( અ, લ, ઈ ) :- ભાઈભાંડુ સાથે અણબનાવ બની શકે, પરાક્રમ દ્વારા સફળતા મળશે, યાત્રામાં કષ્ટ થાય, કરશો, સામાન્ય દિવસ રહેશે.

વૃષભ રાશિ ( બ, વ, ઉ ) :- નકારાત્મક વિચારોની અસર રહે, ધનખર્ચ થશે, આંખ સંબંધિત તકલીફ પડી શકે, સામાન્ય દિવસ રહેશે.

મિથુન રાશિ ( ક, છ, ઘ, ક્ષ ) :- કાર્યમાં અટકાવ આવે, મન બેચેન રહે, ઘરમાં કંકાસ વધે, સામાન્ય દિવસ રહેશે.

કર્ક રાશિ ( ડ, હ ) :- શત્રુઓથી સાવધ રહેવું, પેટ સંબંધીત તકલીફ પડી શકે, ધનખર્ચ થશે, સામાન્ય દિવસ રહેશે.

સિંહ રાશિ ( મ, ટ ) :- વિધાર્થીઓએ ધ્યાન થી કાર્ય કરવું, મિત્ર સાથે અણબનાવ ન બને તેનું ધ્યાન રાખવું, પેટને લગતી બીમારી થાય, સામાન્ય દિવસ રહેશે.

કન્યા રાશિ ( પ, ઠ, ણ ) :- શાંતિ પૂર્વક વ્યવહાર કરવો, નકારાત્મક વિચારો દૂર કરવા, માતા-પિતા સાથે અણબનાવ બની શકે, સામાન્ય દિવસ રહેશે.

તુલા રાશિ ( ર, ત‌ ) :- પરાક્રમમાં અસફળતા મળે, યાત્રા પ્રવાસ થાય, ધનખર્ચ થશે, ભાઈભાંડુ સાથે અણબનાવ ન બને તેનું ધ્યાન રાખવું, મધ્યમ દિવસ રહેશે.

વૃશ્ચિક રાશિ ( ન, ય ) :- ધનખર્ચ થશે, આંખ સંબંધિત તકલીફ પડી શકે, ક્રોધ પર કાબૂ મેળવવો, મસ્તક પીડા થાય, સામાન્ય દિવસ રહેશે.

ધન રાશિ ( ભ, ધ, ફ, ઢ ) :- ધનખર્ચ થશે, શાંતિ પૂર્વક વ્યવહાર કરવો હિતાવહ રહેશે, મન બેચેન રહે, સામાન્ય દિવસ રહેશે.

મકર રાશિ ( ખ,‌ જ, જ્ઞ ) :- ધનખર્ચ થશે, યાત્રા પ્રવાસ થાય, નકારાત્મક વિચારોની અસર રહે, ક્રોધ પર નિયંત્રણ રાખવું, વાહન શાંતિથી ચલાવવું, સામાન્ય દિવસ રહેશે.

કુંભ રાશિ ( ગ, શ, ષ, સ‌ ) :- મિત્રો સાથે અણબનાવ ન બને તેનું ધ્યાન રાખવું, શાંતિ પૂર્વક વ્યવહાર કરવો, ખાનપાનમાં ધ્યાન રાખવું, સામાન્ય દિવસ રહેશે.
 
મીન રાશિ ( દ, ચ, ઝ, થ ) :- કાર્યક્ષેત્રમાં પરિશ્રમ કરવો પડે, ક્રોધ પર નિયંત્રણ રાખવું, યાત્રા પ્રવાસ થાય, નોકરિયાત વર્ગને માટે સામાન્ય દિવસ રહેશે.

આપ સૌની મનોકામના પૂર્ણ થાય તેવી ભોળા શંભુના ચરણોમાં પ્રાર્થના.

MEHTA JAY JAGDISHBHAI
SHREE BRAHMANI JYOTISH CONSULTANT
Gandhidham

Comments