Rashi fal 18/12/19
માગશર વદ સાતમ ( 23:31 ), આઠમ
18/12/2019
ચંદ્રરાશિ :- સિંહ ( 29:39 ), કન્યા
નક્ષત્ર :- પૂર્વાફાલ્ગુની ( 24:00 ), ઉત્તરાફાલ્ગુની
યોગ :- પ્રીતિ ( 20:13 ), આયુષ્માન
કરણ :- ભદ્રા ( 12:35 ), બવ
મેષ રાશિ ( અ, લ, ઈ ) :- કાર્યક્ષેત્રમાં પ્રગતિ થશે, ભાગ્ય પ્રબળ બનશે, આત્મવિશ્વાસ ઓછો થાય, ધનલાભ થશે, પ્રવાસમાં મુશ્કેલી આવે, મધ્યમ દિવસ રહેશે.
વૃષભ રાશિ ( બ, વ, ઉ ) :- માતા-પિતા સાથે સમય પસાર કરશો, આંખ સંબંધિત તકલીફ પડી શકે, ધનખર્ચ થશે, સુખમય દિવસ પસાર કરશો.
મિથુન રાશિ ( ક, છ, ઘ, ક્ષ ) :- ભાગ્યનો સાથ ન મળે, યાત્રા પ્રવાસમાં મુશ્કેલી આવે, કાર્યમાં અવરોધ આવે, ભાઈભાંડુ સાથે સારું બને, સામાન્ય દિવસ રહેશે.
કર્ક રાશિ ( ડ, હ ) :- ભાગ્ય પ્રબળ બનશે, શત્રુઓ દ્વારા અડચણો આવે, ખાનપાનમાં ધ્યાન રાખવું, આંખ સંબંધિત તકલીફ પડી શકે, લાભ પ્રાપ્તિ થાય, સામાન્ય દિવસ રહેશે.
સિંહ રાશિ ( મ, ટ ) :- ધનલાભ થાય, શાંતિ પૂર્વક વ્યવહાર કરવો, પ્રવાસ કરશો, કાર્યમાં સફળતા મળશે, ભાગ્ય પ્રબળ બનશે, ઉત્તમ દિવસ રહેશે.
કન્યા રાશિ ( પ, ઠ, ણ ) :- ધનખર્ચ થશે, કાર્યમાં અવરોધ આવે, નકારાત્મક વિચારશૈલી રહે, પગની તકલીફ પડી શકે, મધ્યમ દિવસ રહેશે.
તુલા રાશિ ( ર, ત ) :- કાર્યક્ષેત્રમાં ઉન્નતિ થાય, ધનલાભ થશે, ઉત્તમ દિવસ રહેશે.
વૃશ્ચિક રાશિ ( ન, ય ) :- કાર્યમાં સફળતા મળશે, ધનલાભ થશે, નોકરિયાત વર્ગને માટે ઉત્તમ દિવસ રહેશે, મિત્રો સાથે સમય પસાર કરશો.
ધન રાશિ ( ભ, ધ, ફ, ઢ ) :- ધાર્મિકતા વધે, ભાગ્ય પ્રબળ બનશે, યાત્રા પ્રવાસ કરશો, ભાઈભાંડુ સાથે સમય પસાર કરશો, ઉત્તમ દિવસ રહેશે.
મકર રાશિ ( ખ, જ, જ્ઞ ) :- ધનખર્ચ થશે, યાત્રા પ્રવાસ થાય, ખાનપાનમાં ધ્યાન રાખવું, આંખ સંબંધિત તકલીફ પડી શકે, મધ્યમ દિવસ રહેશે.
કુંભ રાશિ ( ગ, શ, ષ, સ ) :- નકારાત્મક વિચારોની અસર રહે, ભાગ્ય પ્રબળ બનશે, પાર્ટનર સાથે સારું બને, સામાન્ય દિવસ રહેશે.
મીન રાશિ ( દ, ચ, ઝ, થ ) :- ધનખર્ચ થશે, કાર્યક્ષેત્રમાં અડચણો આવે, નકારાત્મક વિચારશૈલી રહે, શત્રુઓ પર વિજય મેળવશો, સામાન્ય દિવસ રહેશે.
આપ સૌની મનોકામના પૂર્ણ થાય તેવી ભોળા શંભુના ચરણોમાં પ્રાર્થના.
MEHTA JAY JAGDISHBHAI
SHREE BRAHMANI JYOTISH CONSULTANT
Gandhidham
Comments
Post a Comment