Rashi fal 30/12/19
પૌષ સુદ ચોથ ( 13:55 ), પાંચમ
30/12/2019
ચંદ્રરાશિ :- મકર ( 09:35 ), કુંભ
નક્ષત્ર :- ધનિષ્ઠા ( 22:47 ), શતતારા
યોગ :- વજ્ર ( 20:30 ), સિદ્ધિ
કરણ :- ભદ્રા ( 13:55 ), બવ ( 26:55 )
મેષ રાશિ ( અ, લ, ઈ ) :- કાર્યમાં સફળતા મળશે, શાંતિની અનુભૂતિ થાય, મિત્રો સાથે મુલાકાત થાય, ધનલાભ થાય, મધ્યમ દિવસ રહેશે.
વૃષભ રાશિ ( બ, વ, ઉ ) :- ભાગ્યનો સાથ મળે, પ્રવાસ કરશો, કાર્યમાં સફળતા મળશે, ઉત્તમ દિવસ રહેશે.
મિથુન રાશિ ( ક, છ, ઘ, ક્ષ ) :- ધનખર્ચ થશે, મન બેચેન બની રહે, યાત્રા પ્રવાસ થાય, સામાન્ય દિવસ રહેશે.
કર્ક રાશિ ( ડ, હ ) :- ભાગ્ય પ્રબળ બનશે, લાભ પ્રાપ્તિ થાય, નકારાત્મક વિચારોની અસર રહે, મધ્યમ દિવસ રહેશે.
સિંહ રાશિ ( મ, ટ ) :- નકારાત્મક વિચારોની અસર રહે, ખાનપાનમાં ધ્યાન રાખવું, અટકાયેલા કાર્યો શરૂ કરશો, સામાન્ય દિવસ રહેશે.
કન્યા રાશિ ( પ, ઠ, ણ ) :- મિત્રો સાથે સમય પસાર કરશો, કાર્યમાં સફળતા મળશે, પેટ સંબંધીત તકલીફ પડશે, શત્રુઓ તરફથી સંભાળવું, મધ્યમ દિવસ રહેશે.
તુલા રાશિ ( ર, ત ) :- સુખમાં વૃદ્ધિ થાય, ધનલાભ થાય, મિત્રો સાથે મુલાકાત થાય, વિધાર્થીઓ માટે મધ્યમ દિવસ રહેશે.
વૃશ્ચિક રાશિ ( ન, ય ) :- પરાક્રમમાં સફળતા મળશે, યાત્રા પ્રવાસ થાય, વાહન સંબંધિત તકલીફ પડી શકે, મધ્યમ દિવસ રહેશે.
ધન રાશિ ( ભ, ધ, ફ, ઢ ) :- ધનખર્ચ થશે, ભાગ્ય પ્રબળ બનશે, કાર્યમાં સફળતા મળશે, પરાક્રમ દ્વારા સફળતા મળશે, મધ્યમ દિવસ રહેશે.
મકર રાશિ ( ખ, જ, જ્ઞ ) :- ધનલાભ થાય, ભાગ્ય પ્રબળ બનશે, કાર્યમાં સફળતા મળશે, મસ્તક પીડા થાય, મધ્યમ દિવસ રહેશે.
કુંભ રાશિ ( ગ, શ, ષ, સ ) :- ધનખર્ચ થશે, ભાગ્ય પ્રબળ બનશે, અટકાયેલા કાર્યો પૂર્ણ કરશો, ઉત્તમ દિવસ રહેશે.
મીન રાશિ ( દ, ચ, ઝ, થ ) :- લાભ પ્રાપ્તિ થાય, અટકાયેલા કાર્યમાં સફળતા મળશે, ધનલાભ થશે, ઉત્તમ દિવસ રહેશે.
આપ સૌની મનોકામના પૂર્ણ થાય તેવી ભોળા શંભુના ચરણોમાં પ્રાર્થના.
MEHTA JAY JAGDISHBHAI
SHREE BRAHMANI JYOTISH CONSULTANT
Gandhidham
Comments
Post a Comment