Rashi fal 20/12/19

માગશર વદ નોમ ( 19:17 ), દશમ
20/12/2019
ચંદ્રરાશિ :- કન્યા 
નક્ષત્ર :- હસ્ત ( 21:09 ), ચિત્રા
યોગ :- સૌભાગ્ય ( 14:20 ), શોભપ
કરણ :- તૈતિલ ( 08:20 ), વણિજ

મેષ રાશિ‌ ( અ, લ, ઈ ) :- આત્મવિશ્વાસ ઓછો થાય, ધનખર્ચ થશે, કાર્યમાં સફળતા ન મળી શકે, નકારાત્મક વિચારશૈલી રહે, સામાન્ય દિવસ રહેશે.

વૃષભ રાશિ ( બ, વ, ઉ ) :- ભાગ્ય પ્રબળ બનશે, પેટ સંબંધીત તકલીફ પડી શકે, ધનખર્ચ થશે, શાંતિ પૂર્વક વ્યવહાર કરવો, સામાન્ય દિવસ રહેશે.

મિથુન રાશિ ( ક, છ, ઘ, ક્ષ ) :-  કાર્યમાં અવરોધ આવે, માતા-પિતા સાથે સમય પસાર કરશો, કાર્યક્ષેત્રમાં પરિશ્રમ કરવો પડે, સામાન્ય દિવસ રહેશે.

કર્ક રાશિ ( ડ, હ ) :- ભાગ્ય પ્રબળ બનશે, લાભ પ્રાપ્તિ થાય, ભાઈભાંડુ સાથે મુલાકાત કરશો, ધાર્મિકતા વધે, ઉત્તમ દિવસ રહેશે.

સિંહ રાશિ ( મ, ટ ) :- ધનલાભ થાય, કાર્યમાં સફળતા મળશે, ભાગ્ય પ્રબળ બનશે, ધનલાભ થાય, ઉત્તમ દિવસ રહેશે.

કન્યા રાશિ ( પ, ઠ, ણ ) :- ધનલાભ થશે, ભાગ્યનો સાથ મળે, કાર્યક્ષેત્રમાં ઉન્નતિ થાય, વિચારોમાં મગ્ન રહેશો, મધ્યમ દિવસ રહેશે.

તુલા રાશિ ( ર, ત‌ ) :- કાર્યક્ષેત્રમાં પરિશ્રમ કરવો પડે, ધનખર્ચ થશે, યાત્રા કરશો, સામાન્ય દિવસ રહેશે.

વૃશ્ચિક રાશિ ( ન, ય ) :- કાર્યમાં સફળતા મળશે, મિત્રો સાથે સમય પસાર કરશો, લાભ પ્રાપ્તિ થાય, ભાગ્ય પ્રબળ બનશે, ઉત્તમ દિવસ રહેશે.

ધન રાશિ ( ભ, ધ, ફ, ઢ ) :- ભાગ્ય પ્રબળ બનશે, કાર્યક્ષેત્રમાં ઉન્નતિ થાય,, કાર્યમાં સફળતા મળશે, ઉત્તમ દિવસ રહેશે.

મકર રાશિ ( ખ,‌ જ, જ્ઞ ) :- ધનલાભ થશે, યાત્રા પ્રવાસ થાય, ભાઈભાંડુ સાથે મુલાકાત થાય, ધાર્મિકતા વધે, ઉત્તમ દિવસ રહેશે.

કુંભ રાશિ ( ગ, શ, ષ, સ‌ ) :- નકારાત્મક વિચારોની અસર રહે, ધનખર્ચ થશે,સામાન્ય દિવસ રહેશે.
 
મીન રાશિ ( દ, ચ, ઝ, થ ) :- ધનલાભ થશે, ભાગ્ય પ્રબળ બનશે, કાર્યમાં સફળતા મળશે, અટકાયેલા કાર્યો શરૂ થશે, ઉત્તમ દિવસ રહેશે.

આપ સૌની મનોકામના પૂર્ણ થાય તેવી ભોળા શંભુના ચરણોમાં પ્રાર્થના.

MEHTA JAY JAGDISHBHAI
SHREE BRAHMANI JYOTISH CONSULTANT
Gandhidham

Comments