Rashi fal 15/12/19

માગશર વદ ત્રીજ ( 07:18 ), ચોથ
15/12/2019
ચંદ્રરાશિ :- કર્ક
નક્ષત્ર :- પુષ્ય ( 28:01 ), આશ્લેષા
યોગ :- બ્રહ્મ ( 07:24 ), ઐન્દ્ર
કરણ :- બવ ( 18:28 ), બાલવ
*શુક્ર મકર રાશિમાં 17:59 થી*

મેષ રાશિ‌ ( અ, લ, ઈ ) :- મન બેચેન રહે, કાર્યક્ષેત્રમાં પ્રગતિ થશે, મકાન સંબંધિત તકલીફ દૂર થાય, મધ્યમ દિવસ રહેશે.

વૃષભ રાશિ ( બ, વ, ઉ ) :- ધાર્મિકતા વધે, યાત્રા પ્રવાસ કરશો, ભાઈભાંડુ સાથે સારો વ્યવહાર રહે, ઉત્તમ દિવસ રહેશે.

મિથુન રાશિ ( ક, છ, ઘ, ક્ષ ) :- ધનલાભ થાય, ભાગ્યનો સાથ મળે, કાર્યમાં સફળતા મળશે, ઉત્તમ દિવસ રહેશે.

કર્ક રાશિ ( ડ, હ ) :- ધનલાભ થશે, ભાગ્ય પ્રબળ બનશે, કાર્યમાં સફળતા મળશે, અટકાયેલા કાર્યો શરૂ થશે, ઉત્તમ દિવસ રહેશે.

સિંહ રાશિ ( મ, ટ ) :- ધનખર્ચ થશે, યાત્રા પ્રવાસ થાય, શાંતિ પૂર્વક વ્યવહાર કરવો, સામાન્ય દિવસ રહેશે.

કન્યા રાશિ ( પ, ઠ, ણ ) :- ધનલાભ થશે, ભાગ્ય પ્રબળ બનશે, મિત્રો સાથે સમય પસાર કરશો, અટકાયેલા કાર્યો શરૂ થાય, ઉત્તમ દિવસ રહેશે.

તુલા રાશિ ( ર, ત‌ ) :- કાર્યક્ષેત્રમાં ઉન્નતિ થાય, ધનલાભ થશે, યાત્રા પ્રવાસ થાય, સામાન્ય દિવસ રહેશે.

વૃશ્ચિક રાશિ ( ન, ય ) :- ધાર્મિક કાર્યો કરશો, યાત્રા પ્રવાસ કરશો, ધનખર્ચ થાય, મધ્યમ દિવસ રહેશે.

ધન રાશિ ( ભ, ધ, ફ, ઢ ) :- ધનખર્ચ થાય, પેટ સંબંધીત તકલીફ પડી શકે, કાર્યમાં અવરોધ આવે, સામાન્ય દિવસ રહેશે.

મકર રાશિ ( ખ,‌ જ, જ્ઞ ) :- ધનલાભ થશે, ભાગ્ય પ્રબળ બનશે, યાત્રા પ્રવાસ થાય, કાર્યમાં સફળતા મળશે, ઉત્તમ દિવસ રહેશે.

કુંભ રાશિ ( ગ, શ, ષ, સ‌ ) :- નકારાત્મક વિચારોની અસર રહે, યાત્રા પ્રવાસ થાય, પેટ સંબંધીત તકલીફ પડી શકે, સામાન્ય દિવસ રહેશે.
 
મીન રાશિ ( દ, ચ, ઝ, થ ) :- ધનલાભ થશે, ભાગ્યનો સાથ મળે, સારું ખાનપાન પ્રાપ્ત થાય, ધાર્મિકતા વધે, ઉત્તમ દિવસ રહેશે.

આપ સૌની મનોકામના પૂર્ણ થાય તેવી ભોળા શંભુના ચરણોમાં પ્રાર્થના.

MEHTA JAY JAGDISHBHAI
SHREE BRAHMANI JYOTISH CONSULTANT
Gandhidham

Comments