Rashi fal 24/12/19
માગશર વદ તેરસ ( 12:19 ), ચૌદશ
24/12/2019
ચંદ્રરાશિ :- વૃશ્ચિક
નક્ષત્ર :- અનુરાધા ( 16:59 ), જ્યેષ્ઠા
યોગ :- શૂલ ( 25:24 ), ગંડ
કરણ :- ભદ્રા ( 23:45 ), શકુની
મેષ રાશિ ( અ, લ, ઈ ) :- કાર્યમાં સફળતા મળી શકે, નકારાત્મક વિચાર શૈલી રહેશે, આકસ્મિક લાભ પ્રાપ્તિ થાય, આંખ સંબંધિત તકલીફ પડી શકે, મધ્યમ દિવસ રહેશે.
વૃષભ રાશિ ( બ, વ, ઉ ) :- કાર્યમાં સફળતા મળશે, ભાગ્યનો સાથ મળે, લાભ પ્રાપ્તિ થાય, લગ્ન ઈચ્છુક વ્યક્તિઓ માટે ઉત્તમ દિવસ રહેશે.
મિથુન રાશિ ( ક, છ, ઘ, ક્ષ ) :- શત્રુઓ પર વિજય મેળવી શકો, ખાનપાનમાં ધ્યાન રાખવું, પ્રવાસ કરશો, સામાન્ય દિવસ રહેશે.
કર્ક રાશિ ( ડ, હ ) :- લાભ પ્રાપ્તિ થાય, વિદ્યાર્થીઓ માટે ઉત્તમ દિવસ, ધાર્મિકતા વધે, અટકાયેલા કાર્ય પૂર્ણ થશે, ઉત્તમ દિવસ રહેશે.
સિંહ રાશિ ( મ, ટ ) :- ધનલાભ થાય, કાર્યમાં સફળતા મળશે, માતા-પિતા સાથે સમય પસાર કરશો, વાહનસુખ મળે, ઉત્તમ દિવસ રહેશે.
કન્યા રાશિ ( પ, ઠ, ણ ) :- ધનલાભ થશે, ભાગ્યનો સાથ મળે, યાત્રા પ્રવાસ થાય, ભાઈભાંડુ સાથે મુલાકાત થાય, ઉત્તમ દિવસ રહેશે.
તુલા રાશિ ( ર, ત ) :- ધનલાભ થશે, આંખ સંબંધિત તકલીફ પડી શકે, મસ્તક પીડા થાય, ઉત્તમ દિવસ રહેશે.
વૃશ્ચિક રાશિ ( ન, ય ) :- ધનલાભ થાય, ભાગ્ય પ્રબળ બનશે, કાર્યમાં સફળતા મળશે, અટકાયેલા કાર્યો પૂર્ણ થશે, ઉત્તમ દિવસ રહેશે.
ધન રાશિ ( ભ, ધ, ફ, ઢ ) :- ધનખર્ચ થશે, કાર્યક્ષેત્રમાં પરિશ્રમ કરવો પડે, પ્રવાસ કરશો, મધ્યમ દિવસ રહેશે.
મકર રાશિ ( ખ, જ, જ્ઞ ) :- ધનલાભ થશે, મિત્રો સાથે મુલાકાત થાય, ધાર્મિકતા વધે, લાભ પ્રાપ્તિ થાય, ઉત્તમ દિવસ રહેશે.
કુંભ રાશિ ( ગ, શ, ષ, સ ) :- ધનલાભ થશે, કાર્યક્ષેત્રમાં પ્રગતિ થાય, નોકરિયાત વર્ગને માટે શ્રેષ્ઠ દિવસ રહેશે, ઉત્તમ દિવસ રહેશે.
મીન રાશિ ( દ, ચ, ઝ, થ ) :- ધનલાભ થશે, યાત્રા પ્રવાસ થાય, ધાર્મિકતા વધે, ભાઈભાંડુ તરફથી શુભ સમાચાર મળે, ભાગ્ય પ્રબળ બનશે, ઉત્તમ દિવસ રહેશે.
આપ સૌની મનોકામના પૂર્ણ થાય તેવી ભોળા શંભુના ચરણોમાં પ્રાર્થના.
MEHTA JAY JAGDISHBHAI
SHREE BRAHMANI JYOTISH CONSULTANT
Gandhidham
Comments
Post a Comment