Rashi fal 02/12/19

માગશર સુદ છઠ્ઠ ( 21:00 ), સાતમ
02/12/2019
ચંદ્રરાશિ :- મકર ( 24:56 ), કુંભ
નક્ષત્ર :- શ્રવણ ( 11:43 ), ધનિષ્ઠા
યોગ :- ધ્રુવ ( 13:37 ), વ્યાધાત
કરણ :- કૌલવ ( 08:02 ), તૈતિલ
*કુમાર યોગ / સિદ્ધિ યોગ સૂર્યોદયથી 11:43 સુધી*

મેષ રાશિ‌ ( અ, લ, ઈ ) :- ધનલાભ થાય, ધાર્મિક કાર્ય કરશો, કાર્યમાં સફળતા મળશે, ક્રોધ પર કાબૂ મેળવવો, આજનો દિવસ સારો રહેશે.

વૃષભ રાશિ ( બ, વ, ઉ ) :- ભાગ્ય નો સાથ મળશે, યાત્રા પ્રવાસ થાય, કાર્યક્ષેત્રમાં ઉન્નતિ થાય, મધ્યમ દિવસ રહેશે.

મિથુન રાશિ ( ક, છ, ઘ, ક્ષ ) :- ધનખર્ચ થાય, નકારાત્મક વિચારો આવે, યાત્રા પ્રવાસ થાય, શત્રુઓ પર વિજય મેળવી શકશો, સામાન્ય દિવસ રહેશે.

કર્ક રાશિ ( ડ, હ ) :- કાર્યક્ષેત્રમાં ઉન્નતિ થાય, ભાગ્ય નો સાથ મળશે, મિત્રો સાથે મુલાકાત કરી શકશો, ઉત્તમ દિવસ રહેશે.

સિંહ રાશિ ( મ, ટ ) :- કાર્યમાં વિલંબ થાય, નકારાત્મકતા વધે, શત્રુઓ પર વિજય મેળવશો, ધનખર્ચ કરશો, સામાન્ય દિવસ રહેશે.

કન્યા રાશિ ( પ, ઠ, ણ ) :- કાર્યક્ષેત્રમાં ઉન્નતિ થાય, આત્મવિશ્વાસ વધે, નકારાત્મક વિચારોની અસર રહે, મિત્રો સાથે સમય પસાર કરશો, મધ્યમ દિવસ રહેશે.

તુલા રાશિ ( ર, ત‌ ) :- કાર્યક્ષેત્રમાં સફળતા મળશે, માતા-પિતાનો પ્રેમ મળે, આંખ સંબંધિત તકલીફ પડી શકે, ધનખર્ચ થાય, સામાન્ય દિવસ રહેશે.

વૃશ્ચિક રાશિ ( ન, ય ) :- ધનખર્ચ થશે, ચિંતાગ્રસ્ત રહેશો, નાનો પ્રવાસ કરશો, નકારાત્મક વિચારો દૂર કરવા, સામાન્ય દિવસ રહેશે.

ધન રાશિ ( ભ, ધ, ફ, ઢ ) :- કાર્યમાં વિલંબ થાય, ભાગ્ય નો સાથ મળશે, ચિંતાગ્રસ્ત રહેશો, મધ્યમ દિવસ રહેશે.

મકર રાશિ ( ખ,‌ જ, જ્ઞ ) :- નકારાત્મક વિચારો આપે, યાત્રા પ્રવાસ થાય, ક્રોધ પર નિયંત્રણ રાખવું, સામાન્ય દિવસ રહેશે.

કુંભ રાશિ ( ગ, શ, ષ, સ‌ ) :- ધનખર્ચ કરશો, નકારાત્મક વિચારો આપે તેથી કાર્યમાં વિલંબ થાય, સંતાન તરફ શાંતિ પૂર્વક વ્યવહાર કરવો સામાન્ય દિવસ રહેશે.
 
મીન રાશિ ( દ, ચ, ઝ, થ ) :- કાર્યમાં અટકાવ આવે, મિત્રો સાથે મુલાકાત કરશો, પેટ સંબંધીત તકલીફ પડી શકે, સંતાન તરફથી શુભ સમાચાર મળે, મધ્યમ દિવસ રહેશે.

આપ સૌની મનોકામના પૂર્ણ થાય તેવી ભોળા શંભુના ચરણોમાં પ્રાર્થના.

MEHTA JAY JAGDISHBHAI
SHREE BRAHMANI JYOTISH CONSULTANT
Gandhidham

Comments