Rashi fal 29/02/2020

ફાગણ સુદ પાંચમ ( 09:10 ), છઠ્ઠ 
29/02/2020
ચંદ્રરાશિ :- મેષ
નક્ષત્ર :- ભરણી ( 30:42 ), કૃતિકા
યોગ :- બ્રહ્મ ( 12:04 ), ઐન્દ્ર
કરણ :- બાલવ ( 09:09 ), કૌલવ ( 22:16 )

મેષ રાશિ‌ ( અ, લ, ઈ ) :- ધનલાભ થશે, સારું ખાનપાન પ્રાપ્ત થાય, પરાક્રમમાં સફળતા મળે, ઉત્તમ દિવસ રહેશે. 

વૃષભ રાશિ ( બ, વ, ઉ ) :- ધનખર્ચ થશે, પ્રવાસ કરશો, આંખ સંબંધિત તકલીફ પડી શકે, વસ્ત્ર લાભ થાય, સામાન્ય દિવસ રહેશે.

મિથુન રાશિ ( ક, છ, ઘ, ક્ષ ) :- ધનલાભ થશે, ભાગ્યનો સાથ મળે, સંતાન સાથે સમય ગાળો, ભાગ્ય પ્રબળ બને, મધ્યમ દિવસ રહે.

કર્ક રાશિ ( ડ, હ ) :- ધનખર્ચ થશે, કાર્યક્ષેત્રમાં પરિશ્રમ કરવો પડે, માતા પિતા સાથે સમય ગાળો, ઉન્નતિ થાય, મધ્યમ દિવસ રહે.

સિંહ રાશિ ( મ, ટ ) :- યાત્રા પ્રવાસ થાય, ધનલાભ થશે, ધાર્મિકતા વધે, વસ્ત્રાભુષણ ની ખરીદી કરશો, ઉત્તમ દિવસ રહેશે.

કન્યા રાશિ ( પ, ઠ, ણ ) :- પેટ સંબંધીત તકલીફ પડી શકે, ધનખર્ચ થશે, પ્રવાસ કરશો, વાહન શાંતિથી ચલાવવું, સામાન્ય દિવસ રહેશે.

તુલા રાશિ ( ર, ત‌ ) :- કાર્યક્ષેત્રમાં પ્રગતિ થાય, લાભ પ્રાપ્તિ થાય, પતિ પત્ની વચ્ચે મનમેળ સારો રહે, ઉત્તમ દિવસ રહેશે.

વૃશ્ચિક રાશિ ( ન, ય ) :- ધનખર્ચ થશે, પ્રવાસ કરશો, પેટ સંબંધીત તકલીફ પડે, મધ્યમ દિવસ રહેશે.

ધન રાશિ ( ભ, ધ, ફ, ઢ ) :- ધનલાભ થશે, સંતાન સાથે સમય પસાર કરશો, ભાગ્યોદય થાય, ઉત્તમ દિવસ રહેશે.

મકર રાશિ ( ખ,‌ જ, જ્ઞ ) :- માતા પિતા સાથે સમય વિતાવશો, કાર્યમાં સફળતા મળશે, ઉત્તમ દિવસ રહેશે.

કુંભ રાશિ ( ગ, શ, ષ, સ‌ ) :-‌ ધનખર્ચ થશે, ભાગ્ય પ્રબળ બને, ધાર્મિક કાર્યો કરશો, ઉત્તમ દિવસ રહેશે.
 
મીન રાશિ ( દ, ચ, ઝ, થ ) :- પેટ સંબંધીત તકલીફ પડે, વસ્ત્ર અથવા મોજશોખની ચીજોમાં ધનખર્ચ કરશો, ભાગ્ય પ્રબળ બને, મધ્યમ દિવસ રહેશે.

આપ સૌની મનોકામના પૂર્ણ થાય તેવી ભોળા શંભુના ચરણોમાં પ્રાર્થના.

MEHTA JAY JAGDISHBHAI
SHREE BRAHMANI JYOTISH CONSULTANT
Gandhidham

Comments