Rashi fal 25/02/2020

ફાગણ સુદ બીજ ( 25:40 ), ત્રીજ
25/02/2020
ચંદ્રરાશિ :- કુંભ ( 12:17 ), મીન
નક્ષત્ર :- પૂ.ભાદ્રપદ ( 19: 10 ), ઉ.ભાદ્રપદ
યોગ :- સિદ્ધ ( 08:44 ), સાધ્ય
કરણ :- બાલવ ( 12:27 ), કૌલવ

મેષ રાશિ‌ ( અ, લ, ઈ ) :- કાર્યમાં અવરોધ આવે, ધનલાભ થશે, પ્રવાસ થાય, ધાર્મિકતા માં અભાવ આવે, મધ્યમ દિવસ રહેશે.

વૃષભ રાશિ ( બ, વ, ઉ ) :- હાથમાં પીડા ઉત્પન્ન થાય, ધનખર્ચ થશે, વાહન શાંતિથી ચલાવવું, ધાર્મિકતા માં અભાવ, મધ્યમ દિવસ રહેશે.

મિથુન રાશિ ( ક, છ, ઘ, ક્ષ ) :- ધનખર્ચ થશે, વાહન શાંતિથી ચલાવવું, આંખ સંબંધિત તકલીફ પડી શકે, પ્રવાસ થાય, મધ્યમ દિવસ રહેશે.

કર્ક રાશિ ( ડ, હ ) :- ધનખર્ચ થશે, આંખ યા પેટ સંબંધિત તકલીફ પડી શકે, કાર્યમાં અવરોધ આવે, સામાન્ય દિવસ રહેશે.

સિંહ રાશિ ( મ, ટ ) :- ખાનપાનમાં ધ્યાન રાખવું, શત્રુઓ પર વિજય મેળવી શકો, ધનલાભ થશે, ભાગ્ય પ્રબળ બને, ઉત્તમ દિવસ છે.

કન્યા રાશિ ( પ, ઠ, ણ ) :- પેટ સંબંધીત તકલીફ પડી શકે, ધનખર્ચ થશે, શાંતિપૂર્વક વ્યવહાર કરવો, પ્રવાસ થાય, મધ્યમ દિવસ રહેશે.

તુલા રાશિ ( ર, ત‌ ) :- વિધાર્થીઓને સફળતા મળશે, ભાગ્ય પ્રબળ બને, ખાનપાનમાં ધ્યાન રાખવું, સંબંધિ જોડે અણબનાવ બની શકે, ઉત્તમ દિવસ રહેશે.

વૃશ્ચિક રાશિ ( ન, ય ) :- વાહન શાંતિથી ચલાવવું, પરાક્રમ દ્વારા સફળતા મળશે, ધનલાભ થશે, ઉત્તમ દિવસ રહેશે.

ધન રાશિ ( ભ, ધ, ફ, ઢ ) :- પરાક્રમ દ્વારા સફળતા મળશે, હાથમાં પીડા ઉત્પન્ન થાય, આંખ સંબંધિત તકલીફ પડી શકે, ધાર્મિકતા વધશે, ઉત્તમ દિવસ રહેશે.

મકર રાશિ ( ખ,‌ જ, જ્ઞ ) :- આંખ સંબંધિત તકલીફ પડી શકે, કાર્યમાં સફળતા મળશે, ધનખર્ચ થશે, મધ્યમ દિવસ રહેશે.

કુંભ રાશિ ( ગ, શ, ષ, સ‌ ) :-‌ ધનખર્ચ થશે, ભાગ્ય પ્રબળ બને, અટકાયેલા કાર્યો પૂર્ણ થાય, શત્રુઓ પર વિજય મેળવી શકો, ઉત્તમ દિવસ રહેશે.
 
મીન રાશિ ( દ, ચ, ઝ, થ ) :- મિત્રો સાથે અણબનાવ ન બને તેનું ધ્યાન રાખવું, ધનખર્ચ થશે, પ્રવાસ થાય, સામાન્ય દિવસ રહેશે.

આપ સૌની મનોકામના પૂર્ણ થાય તેવી ભોળા શંભુના ચરણોમાં પ્રાર્થના.

MEHTA JAY JAGDISHBHAI
SHREE BRAHMANI JYOTISH CONSULTANT
Gandhidham

Comments