Rashi fal 04/02/2020

મહા સુદ દશમ ( 21:50 ), અગિયારસ
04/02/2020
ચંદ્રરાશિ :- વૃષભ
નક્ષત્ર :- રોહિણી ( 25:49 ), મૃગશીર્ષ
યોગ :- ઈન્દ્ર ( 29:13 ), વૈધૃતિ  
કરણ :- તૈતિલ ( 09:41 ), ગર


મેષ રાશિ‌ ( અ, લ, ઈ ) :- ધનલાભ થશે, આંખ સંબંધિત તકલીફ પડી શકે, ભાગ્ય પ્રબળ બને, ઉત્તમ દિવસ રહેશે.

વૃષભ રાશિ ( બ, વ, ઉ ) :- ધનલાભ થશે, ભાગ્ય પ્રબળ બને, ઉન્નતિ થાય,  કૌટુંબિક જીવન સરસ રહે, ઉત્તમ દિવસ રહેશે.

મિથુન રાશિ ( ક, છ, ઘ, ક્ષ ) :- શાંતિ પૂર્વક વ્યવહાર કરવો, ક્રોધ પર કાબૂ મેળવવો, પ્રવાસ કરશો, સામાન્ય દિવસ રહેશે.

કર્ક રાશિ ( ડ, હ ) :- મિત્રો સાથે મુલાકાત કરશો, ધનલાભ થશે, સંતાન સાથે સમય પસાર કરશો, વિધાર્થીઓ આત્મવિશ્વાસ સાથે આગળ વધશે, ઉત્તમ દિવસ રહેશે.

સિંહ રાશિ ( મ, ટ ) :- કાર્યમાં સફળતા મળશે, ભાગ્યનો સાથ મળે, કાર્યક્ષેત્રમાં પરિશ્રમ દ્વારા સફળતા મળશે, ઉત્તમ દિવસ રહેશે.

કન્યા રાશિ ( પ, ઠ, ણ ) :- ધાર્મિકતા વધે, ભાઈભાંડુ સાથે મુલાકાત કરશો, પ્રવાસ થાય, ખાનપાનમાં ધ્યાન રાખવું,  ઉત્તમ દિવસ રહેશે.

તુલા રાશિ ( ર, ત‌ ) :- ધનખર્ચ થશે, નકારાત્મક વિચારોની અસર રહેશે, આંખ યા પેટ સંબંધિત તકલીફ પડી શકે, સામાન્ય દિવસ રહેશે.

વૃશ્ચિક રાશિ ( ન, ય ) :- કાર્યમાં સફળતા મળશે, નોકરિયાત વર્ગ માટે શ્રેષ્ઠ સમય છે, ભાગ્ય પ્રબળ બને, ઉત્તમ દિવસ રહેશે.

ધન રાશિ ( ભ, ધ, ફ, ઢ ) :- વિચારમગ્ન રહેશો, ધનખર્ચ થશે, શત્રુઓથી સાવધ રહેવું, ક્રોધ પર નિયંત્રણ રાખવું, સામાન્ય દિવસ રહેશે.

મકર રાશિ ( ખ,‌ જ, જ્ઞ ) :- સંતાન સાથે સમય પસાર કરવો, સારું ખાનપાન મળે, વિદ્યા ક્ષેત્રમાં પ્રગતિ કરશો, ઉત્તમ દિવસ રહેશે.

કુંભ રાશિ ( ગ, શ, ષ, સ‌ ) :- માતા-પિતા સાથે મુલાકાત કરશો, સુખ પ્રાપ્ત થાય, વાહન સંબંધિત લાભ થાય, ઉત્તમ દિવસ રહેશે.
 
મીન રાશિ ( દ, ચ, ઝ, થ ) :- પરાક્રમ દ્વારા સફળતા મળશે, ભાઈભાંડુ સાથે મુલાકાત કરશો, યાત્રા પ્રવાસ થાય, મધ્યમ દિવસ રહેશે.

આપ સૌની મનોકામના પૂર્ણ થાય તેવી ભોળા શંભુના ચરણોમાં પ્રાર્થના.

MEHTA JAY JAGDISHBHAI
SHREE BRAHMANI JYOTISH CONSULTANT
Gandhidham

Comments