Rashi fal 06/02/2020

મહા સુદ બારસ ( 20:24 ), તેરસ
06/02/2020
ચંદ્રરાશિ :- મિથુન
નક્ષત્ર :- આર્દ્રા ( 25:21 ), પુનર્વસુ
યોગ :- વિષ્કુમ્ભ ( 25:19 ), પ્રીતિ 
કરણ :- બવ ( 09:04 ), બાલવ
સૂર્ય ધનિષ્ઠા નક્ષત્રમાં 24:58 થી,

મેષ રાશિ‌ ( અ, લ, ઈ ) :- પરાક્રમી બનશો, ધનલાભ થશે, પ્રવાસ થાય, હાથની તકલીફ પડી શકે, મધ્યમ દિવસ રહેશે.

વૃષભ રાશિ ( બ, વ, ઉ ) :- ધનલાભ થશે, આંખ સંબંધિત તકલીફ ન પડે તેનું ધ્યાન રાખવું, કુટુંબીજનો સાથે મિલન થાય, ઉત્તમ દિવસ રહેશે.

મિથુન રાશિ ( ક, છ, ઘ, ક્ષ ) :- ભાગ્ય પ્રબળ બને, ધનલાભ થશે, અટકાયેલા કાર્યો પૂર્ણ થાય, ઉત્તમ દિવસ રહેશે.

કર્ક રાશિ ( ડ, હ ) :- ધનખર્ચ થશે, આત્મવિશ્વાસ કમજોર થઈ શકે, પ્રવાસ થાય, સામાન્ય દિવસ રહેશે.

સિંહ રાશિ ( મ, ટ ) :- મિત્રો સાથે મુલાકાત કરશો, ધનલાભ થશે, ખાનપાન સારું પ્રાપ્ત થાય, ઉત્તમ દિવસ રહેશે.

કન્યા રાશિ ( પ, ઠ, ણ ) :- કાર્યમાં સફળતા મળશે, માતા-પિતા સાથે શાંતિ પૂર્વક વ્યવહાર કરવો, લાભ પ્રાપ્ત થાય, મધ્યમ દિવસ રહેશે.

તુલા રાશિ ( ર, ત‌ ) :- ધનલાભ થશે, ધાર્મિક કાર્યો કરશો, ભાઈભાંડુ સાથે મુલાકાત કરશો, ઉત્તમ દિવસ રહેશે.

વૃશ્ચિક રાશિ ( ન, ય ) :- વિચારમગ્ન રહેશો, કામમાં વિઘ્ન આવે, કાર્યમાં સફળતા ન મળી શકે, સામાન્ય દિવસ રહેશે.

ધન રાશિ ( ભ, ધ, ફ, ઢ ) :- ધનલાભ થશે, કાર્યમાં સફળતા મળશે, નોકરિયાત વર્ગને માટે નવી તકો ઉભી થાય, ઉત્તમ દિવસ રહેશે.

મકર રાશિ ( ખ,‌ જ, જ્ઞ ) :- ધનખર્ચ થશે, નકારાત્મક વિચારોની અસર રહેશે, શત્રુઓથી સાવધ રહેવું, સામાન્ય દિવસ રહેશે.

કુંભ રાશિ ( ગ, શ, ષ, સ‌ ) :- વિધાક્ષેત્ર મા ઉન્નતિ થાય, સંતાન સાથે સારો વ્યવહાર કરવો, ખાનપાનમાં ધ્યાન રાખવું, મધ્યમ દિવસ રહેશે.
 
મીન રાશિ ( દ, ચ, ઝ, થ ) :- ધનલાભ થશે, મન સાથે વધારે જોડાયેલા રહેશો, ઉત્તમ દિવસ રહેશે.

આપ સૌની મનોકામના પૂર્ણ થાય તેવી ભોળા શંભુના ચરણોમાં પ્રાર્થના.

MEHTA JAY JAGDISHBHAI
SHREE BRAHMANI JYOTISH CONSULTANT
Gandhidham

Comments