Rashi fal 17/02/2020

મહા વદ નોમ ( 14:36 ), દશમ
17/02/2020
ચંદ્રરાશિ :- વૃશ્ચિક ( 29:14 ), ધન
નક્ષત્ર :- જ્યેષ્ઠા ( 29:14 ), મૂળ
યોગ :- વ્યાઘાત ( 10:01 ), હર્ષણ
કરણ :- ગર ( 14:35 ), વણિજ ( 26:30 )

મેષ રાશિ‌ ( અ, લ, ઈ ) :- ધનખર્ચ થશે, નકારાત્મક વિચારોને કારણે કાર્યમાં અવરોધ આવે, વાહન ધીમું ચલાવવું, ખાનપાનમાં ધ્યાન રાખવું, સામાન્ય દિવસ રહેશે.

વૃષભ રાશિ ( બ, વ, ઉ ) :- મિત્રો સાથે મુલાકાત કરશો, કાર્યમાં સફળતા મળશે, ભાગ્યોદય થાય, નોકરિયાત વર્ગને ઉત્તમ દિવસ રહેશે.

મિથુન રાશિ ( ક, છ, ઘ, ક્ષ ) :- નકારાત્મક વિચારોની અસર રહેશે, પેટ સંબંધિત તકલીફ પડી શકે, શત્રુઓથી સાવધ રહેવું, સામાન્ય દિવસ રહેશે.

કર્ક રાશિ ( ડ, હ ) :- ધનલાભ થશે, સારું ખાનપાન પ્રાપ્ત થાય, ભાગ્ય પ્રબળ બને, સંતાન સાથે સમય પસાર કરશો, ઉત્તમ દિવસ રહેશે.

સિંહ રાશિ ( મ, ટ ) :- ભાગ્યોદય થાય, મકાન સંબંધિત તકલીફ દૂર થાય, માતા પિતાનો સ્નેહ મળે, કાર્યમાં સફળતા મળશે, ઉત્તમ દિવસ રહેશે.

કન્યા રાશિ ( પ, ઠ, ણ ) :- ધનલાભ થશે, પરાક્રમ દ્વારા સફળતા મળશે, ભાઈભાંડુ સાથે મુલાકાત કરશો, પ્રવાસ થાય, ઉત્તમ દિવસ રહેશે.

તુલા રાશિ ( ર, ત‌ ) :- ધનલાભ થશે, આંખ યા મસ્તકની પીડા સંભવે, ઉન્નતિ થાય, ઉત્તમ દિવસ રહેશે.

વૃશ્ચિક રાશિ ( ન, ય ) :- ભાગ્યોદય થાય, કાર્યમાં સફળતા મળશે, ધનલાભ થશે, અટકાયેલા કાર્યો પૂર્ણ થાય, ઉત્તમ દિવસ રહેશે.

ધન રાશિ ( ભ, ધ, ફ, ઢ ) :- વિચારમગ્ન રહેશો, ક્રોધ પર નિયંત્રણ રાખવું, ધનખર્ચ થશે, કાર્યમાં અવરોધ આવે, મધ્યમ દિવસ રહેશે.

મકર રાશિ ( ખ,‌ જ, જ્ઞ ) :- ધનલાભ થશે, મિત્રો સાથે મુલાકાત કરશો, સારું ખાનપાન પ્રાપ્ત થાય, ઉત્તમ દિવસ રહેશે.

કુંભ રાશિ ( ગ, શ, ષ, સ‌ ) :-‌ કાર્યમાં સફળતા મળશે, વાહન સંબંધિત લાભ થાય, માતા પિતા સાથે સમય પસાર કરશો, ઉત્તમ દિવસ રહેશે.
 
મીન રાશિ ( દ, ચ, ઝ, થ ) :- ધાર્મિક કાર્યો કરશો, પ્રવાસ કરશો, લાભ પ્રાપ્તિ થાય, પરાક્રમમાં સફળતા મળશે, ઉત્તમ દિવસ રહેશે.

આપ સૌની મનોકામના પૂર્ણ થાય તેવી ભોળા શંભુના ચરણોમાં પ્રાર્થના.

MEHTA JAY JAGDISHBHAI
SHREE BRAHMANI JYOTISH CONSULTANT
Gandhidham

Comments