Rashi fal 19/02/2020

મહા વદ એકાદશી ( 15:03 ), બારસ
19/02/2020
ચંદ્રરાશિ :- ધન
નક્ષત્ર :- પૂર્વાષાઢા ( 31:28 ), ઉત્તરાષાઢા
યોગ :- વજ્ર ( 07 :49 ), સિદ્ધિ
કરણ :- બાલવ ( 15:02 ), કૌલવ ( 27:28 )

મેષ રાશિ‌ ( અ, લ, ઈ ) :- ધાર્મિક કાર્યો કરશો, પ્રયત્ન દ્વારા સફળતા મળશે, ધનલાભ થશે, પ્રવાસ કરશો, પરાક્રમ દ્વારા સફળતા મળશે, ઉત્તમ દિવસ રહેશે.

વૃષભ રાશિ ( બ, વ, ઉ ) :- નકારાત્મકતા વધે, આંખ યા પેટ સંબંધિત તકલીફ પડી શકે, વાહન શાંતિથી ચલાવવું, શાંતિ પૂર્વક વ્યવહાર કરવો, સામાન્ય દિવસ રહેશે.

મિથુન રાશિ ( ક, છ, ઘ, ક્ષ ) :- ભાગ્ય પ્રબળ બને, ધનલાભ થશે, કાર્યમાં સફળતા મળશે, શાંતિ પૂર્વક વ્યવહાર કરવો, ઉત્તમ દિવસ રહેશે.

કર્ક રાશિ ( ડ, હ ) :- શત્રુઓ પર વિજય મેળવશો, નકારાત્મક વિચારો દૂર કરવા, કામકાજમાં મન ઓછું લાગે, ધનખર્ચ થશે, પ્રવાસ કરશો, સામાન્ય દિવસ રહેશે.

સિંહ રાશિ ( મ, ટ ) :- ધનલાભ થશે, ખાનપાન સારું મળે, વિધાર્થીઓ માટે વિશેષ તક મળે, સંતાન સાથે સમય પસાર કરશો, ઉત્તમ દિવસ રહેશે.

કન્યા રાશિ ( પ, ઠ, ણ ) :- કાર્યમાં સફળતા મળશે, માતા પિતાનો સ્નેહ પ્રાપ્ત થાય, વાહન સંબંધિત લાભ થાય, નોકરિયાત વર્ગને માટે નવી તકો મળશે, ઉત્તમ દિવસ રહેશે.

તુલા રાશિ ( ર, ત‌ ) :- ભાઈભાંડુ સાથે મુલાકાત કરશો, પ્રવાસ કરશો, પરાક્રમમાં સફળતા મળશે, ધનલાભ થશે, ધાર્મિક કાર્યો કરશો, ઉત્તમ દિવસ રહેશે.

વૃશ્ચિક રાશિ ( ન, ય ) :- લાભ પ્રાપ્તિ થાય, કુટુંબ ભાવના વધુ બળવત્તર બને, ધનલાભ થશે, આંખ સંબંધિત તકલીફ પડી શકે, ઉત્તમ દિવસ રહેશે.

ધન રાશિ ( ભ, ધ, ફ, ઢ ) :- નકારાત્મકતા દૂર કરવી, કાર્યમાં સફળતા મળશે, ધનલાભ થશે, ભાગ્યોદય થાય, ઉત્તમ દિવસ રહેશે.

મકર રાશિ ( ખ,‌ જ, જ્ઞ ) :- ધનખર્ચ થશે, આંખ સંબંધિત તકલીફ પડી શકે, પ્રવાસ થાય, વિચારોને કારણે કાર્યમાં અવરોધ આવે, મધ્યમ દિવસ રહેશે.

કુંભ રાશિ ( ગ, શ, ષ, સ‌ ) :-‌ લાભ પ્રાપ્તિ થાય, મિત્રો સાથે મુલાકાત કરશો, ધનલાભ થશે, અટકાયેલા કાર્યો પૂર્ણ થાય, વિધાર્થીઓ માટે ઉત્તમ દિવસ રહેશે.
 
મીન રાશિ ( દ, ચ, ઝ, થ ) :- કાર્યક્ષેત્રમાં પ્રગતિ થાય, ધનલાભ થશે, વાહન સંબંધિત લાભ પ્રાપ્તિ થાય, ભાગ્યોદય થાય, ઉત્તમ દિવસ રહેશે.

આપ સૌની મનોકામના પૂર્ણ થાય તેવી ભોળા શંભુના ચરણોમાં પ્રાર્થના.

MEHTA JAY JAGDISHBHAI
SHREE BRAHMANI JYOTISH CONSULTANT
Gandhidham

Comments