Rashi fal 07/02/2020
મહા સુદ તેરસ ( 18:32 ), ચૌદશ
07/02/2020
ચંદ્રરાશિ :- મિથુન ( 18:24 ), કર્ક
નક્ષત્ર :- પુનર્વસુ ( 24:01 ), પુષ્ય
યોગ :- પ્રીતિ ( 22:29 ), આયુષ્માન
કરણ :- કૌલવ ( 07:33 ), તૈતિલ ( 18:31 ), ગર
મંગળ ધન રાશિમાં 27:52 થી,
મેષ રાશિ ( અ, લ, ઈ ) :- પરાક્રમી બનશો, ધનલાભ થશે, હાથની તકલીફ પડી શકે, નકારાત્મક વિચારોની અસર રહેશે, મધ્યમ દિવસ રહેશે.
વૃષભ રાશિ ( બ, વ, ઉ ) :- ધનલાભ થશે, આંખ સંબંધિત તકલીફ ન પડે તેનું ધ્યાન રાખવું, કાર્યમાં અટકાવ આવે, મધ્યમ દિવસ રહેશે.
મિથુન રાશિ ( ક, છ, ઘ, ક્ષ ) :- ભાગ્ય પ્રબળ બને, ધનલાભ થશે, નકારાત્મક વિચારોની અસર રહેશે, મધ્યમ દિવસ રહેશે.
કર્ક રાશિ ( ડ, હ ) :- ધનખર્ચ થશે, આત્મવિશ્વાસ કમજોર થઈ શકે, પ્રવાસ થાય, મસ્તક-પગની પીડા થાય, સામાન્ય દિવસ રહેશે.
સિંહ રાશિ ( મ, ટ ) :- મિત્રો સાથે મુલાકાત કરશો, ધનલાભ થશે, ખાનપાન સારું પ્રાપ્ત થાય, પેટ સંબંધિત તકલીફ પડી શકે, મધ્યમ દિવસ રહેશે.
કન્યા રાશિ ( પ, ઠ, ણ ) :- વિચારમગ્ન રહેશો, કાર્યમાં સફળતા મળશે, વાહન શાંતિથી ચલાવવું, લાભ પ્રાપ્ત થાય, મધ્યમ દિવસ રહેશે.
તુલા રાશિ ( ર, ત ) :- ધનલાભ થશે, ધાર્મિક કાર્યો કરશો, ભાઈભાંડુ સાથે અણબનાવ ન બને તેનું ધ્યાન રાખવું, મધ્યમ દિવસ રહેશે.
વૃશ્ચિક રાશિ ( ન, ય ) :- કામમાં વિઘ્ન આવે, નકારાત્મકતા દૂર કરવી, શાંતિ પૂર્વક વ્યવહાર કરવો, સામાન્ય દિવસ રહેશે.
ધન રાશિ ( ભ, ધ, ફ, ઢ ) :- ધનલાભ થશે, નોકરિયાત વર્ગને માટે નવી તકો ઉભી થાય, ભાગ્ય પ્રબળ બને, ઉત્તમ દિવસ રહેશે.
મકર રાશિ ( ખ, જ, જ્ઞ ) :- ધનખર્ચ થશે, નકારાત્મક વિચારોની અસર રહેશે, શત્રુઓ પર વિજય પ્રાપ્ત કરશો, સામાન્ય દિવસ રહેશે.
કુંભ રાશિ ( ગ, શ, ષ, સ ) :- વિધાક્ષેત્રે ઉન્નતિ થાય, સંતાન સાથે અણબનાવ ન બને તેનું ધ્યાન રાખવું, ખાનપાનમાં યોગ્યતા રાખવી, મધ્યમ દિવસ રહેશે.
મીન રાશિ ( દ, ચ, ઝ, થ ) :- ધનલાભ થશે, મન સાથે વધારે જોડાયેલા રહેશો, કુટુંબ સુખ પ્રાપ્ત થાય, વાહન શાંતિથી ચલાવવું, મધ્યમ દિવસ રહેશે.
આપ સૌની મનોકામના પૂર્ણ થાય તેવી ભોળા શંભુના ચરણોમાં પ્રાર્થના.
MEHTA JAY JAGDISHBHAI
SHREE BRAHMANI JYOTISH CONSULTANT
Gandhidham
Comments
Post a Comment