Rashi fal 10/02/2020
મહા વદ એકમ ( 09:45 ), બીજ (ક્ષય તિથિ)
10/02/2020
ચંદ્રરાશિ :- સિંહ
નક્ષત્ર :- મઘા ( 17:06 ), પૂર્વાફાલ્ગુની
યોગ :- શોભન ( 11:32 ), અતિગંડ
કરણ :- કૌલવ ( 09:45 ), તૈતિલ ( 20:02 )
મેષ રાશિ ( અ, લ, ઈ ) :- સંતાન તરફથી પ્રેમ મળે, ધનલાભ થશે, સારું ખાનપાન પ્રાપ્ત થાય, ઉત્તમ દિવસ રહેશે.
વૃષભ રાશિ ( બ, વ, ઉ ) :- કાર્યક્ષેત્રમાં પ્રગતિ થાય, માતા-પિતા સાથે સમય પસાર કરશો, મકાન સંબંધિત પ્રશ્નોનો ઉકેલ આવે, મધ્યમ દિવસ રહેશે.
મિથુન રાશિ ( ક, છ, ઘ, ક્ષ ) :- પરિશ્રમ દ્વારા સફળતા મળશે, યાત્રા થાય, ધનલાભ થશે, ઉત્તમ દિવસ રહેશે.
કર્ક રાશિ ( ડ, હ ) :- ધનલાભ થશે, આંખ સંબંધિત તકલીફ દૂર થાય, કુટુંબીજનો સાથે મુલાકાત કરશો, ઉત્તમ દિવસ રહેશે.
સિંહ રાશિ ( મ, ટ ) :- ધનલાભ થશે, ભાગ્ય પ્રબળ બને, કાર્યમાં સફળતા મળશે, ઉત્તમ દિવસ રહેશે.
કન્યા રાશિ ( પ, ઠ, ણ ) :- ધનખર્ચ થશે, પ્રવાસ કરશો, સકારાત્મક વિચારો લાવવા, આત્મવિશ્વાસ વધે, મધ્યમ દિવસ રહેશે.
તુલા રાશિ ( ર, ત ) :- મિત્રોનો સાથ મળે, ધનલાભ થશે, કાર્યમાં સફળતા મળશે, ખાનપાન સારું મળે, ઉત્તમ દિવસ રહેશે.
વૃશ્ચિક રાશિ ( ન, ય ) :- કાર્યક્ષેત્રમાં પ્રગતિ થાય, નોકરીમાં પ્રમોશન થાય, માતા-પિતા સાથે સમય ગાળો, ઉત્તમ દિવસ રહેશે.
ધન રાશિ ( ભ, ધ, ફ, ઢ ) :- ધનલાભ થશે, ધાર્મિકતા વધે, પ્રવાસ કરશો, ભાઈભાંડુ તરફથી પ્રેમ મળે, ઉત્તમ દિવસ રહેશે.
મકર રાશિ ( ખ, જ, જ્ઞ ) :- ધનખર્ચ થશે, નકારાત્મક વિચારોની અસર રહેશે, મસ્તક પીડા થાય, મધ્યમ દિવસ રહેશે.
કુંભ રાશિ ( ગ, શ, ષ, સ ) :- ધનલાભ થશે, ઉન્નતિ થાય, લગ્ન ઈચ્છુક માટે સમય સારો છે, ઉત્તમ દિવસ રહેશે.
મીન રાશિ ( દ, ચ, ઝ, થ ) :- નકારાત્મક વિચારોની અસર રહેશે, પગની તકલીફ પડી શકે, ખાનપાનમાં ધ્યાન રાખવું, મધ્યમ દિવસ રહેશે.
આપ સૌની મનોકામના પૂર્ણ થાય તેવી ભોળા શંભુના ચરણોમાં પ્રાર્થના.
MEHTA JAY JAGDISHBHAI
SHREE BRAHMANI JYOTISH CONSULTANT
Gandhidham
Comments
Post a Comment