Rashi fal 05/02/2020
મહા સુદ અગિયારસ ( 21:31 ), બારસ
05/02/2020
ચંદ્રરાશિ :- વૃષભ ( 14:00 ), મિથુન
નક્ષત્ર :- મૃગશીર્ષ ( 25:59 ), આર્દ્રા
યોગ :- વૈધૃતિ ( 27:35 ), વિષ્કુમ્ભ
કરણ :- વણિજ ( 09:47 ), ભદ્રા ( 21:31 )
મેષ રાશિ ( અ, લ, ઈ ) :- ધનલાભ થશે, ભાગ્ય પ્રબળ બને, કૌટુંબિક પ્રસંગ ગોઠવાય, સરકારી કામકાજમાં વ્યસ્ત રહેશો, ઉત્તમ દિવસ રહેશે.
વૃષભ રાશિ ( બ, વ, ઉ ) :- સારું ખાનપાન મળે, ધનલાભ થશે, ભાગ્ય પ્રબળ બને, અટકાયેલા કાર્યો શરૂ થાય, ઉત્તમ દિવસ રહેશે.
મિથુન રાશિ ( ક, છ, ઘ, ક્ષ ) :- ધનખર્ચ થશે, શાંતિ પૂર્વક વ્યવહાર કરવો, ક્રોધ પર કાબૂ મેળવવો, પ્રવાસ કરશો, સામાન્ય દિવસ રહેશે.
કર્ક રાશિ ( ડ, હ ) :- ધનલાભ થશે, સંતાન સાથે સમય પસાર કરશો, વિધાર્થીઓમાં આત્મવિશ્વાસ વધે, ઉત્તમ દિવસ રહેશે.
સિંહ રાશિ ( મ, ટ ) :- કાર્યમાં સફળતા મળશે, કાર્યક્ષેત્રમાં પરિશ્રમ દ્વારા સફળતા મળશે, મિત્રો સાથે મુલાકાત કરશો, ઉત્તમ દિવસ રહેશે.
કન્યા રાશિ ( પ, ઠ, ણ ) :- ધાર્મિકતા વધે, પરાક્રમમાં સફળતા મળશે, કાર્યમાં પરિશ્રમ કરવો પડે, ઉત્તમ દિવસ રહેશે.
તુલા રાશિ ( ર, ત ) :- ધનખર્ચ થશે, નકારાત્મક વિચારોની અસર રહેશે, ધાર્મિક સ્થળ પર જવાનું થાય, સામાન્ય દિવસ રહેશે.
વૃશ્ચિક રાશિ ( ન, ય ) :- ધનલાભ થશે, કાર્યમાં સફળતા મળશે, નોકરિયાત વર્ગ માટે શ્રેષ્ઠ સમય છે, ભાગ્ય પ્રબળ બને, ઉત્તમ દિવસ રહેશે.
ધન રાશિ ( ભ, ધ, ફ, ઢ ) :- મધ્યાહ્ન બાદ કાર્યમાં સફળતા મળશે, વિચારમગ્ન રહેશો, ધનખર્ચ થશે, શત્રુઓથી સાવધ રહેવું, સામાન્ય દિવસ રહેશે.
મકર રાશિ ( ખ, જ, જ્ઞ ) :- ધનલાભ થશે, સારું ખાનપાન મળે, વિદ્યા ક્ષેત્રમાં પ્રગતિ કરશો, મિત્રો સાથે મુલાકાત કરશો, ઉત્તમ દિવસ રહેશે.
કુંભ રાશિ ( ગ, શ, ષ, સ ) :- સુખ પ્રાપ્ત થાય, વાહન સંબંધિત લાભ થાય, મધ્યાહ્ન ઉત્તમ દિવસ રહેશે.
મીન રાશિ ( દ, ચ, ઝ, થ ) :- ધનખર્ચ થશે, પરાક્રમ દ્વારા સફળતા મળશે, ભાઈભાંડુ સાથે મુલાકાત કરશો, યાત્રા પ્રવાસ થાય, મધ્યાહ્ન બાદ ઉત્તમ દિવસ રહેશે.
આપ સૌની મનોકામના પૂર્ણ થાય તેવી ભોળા શંભુના ચરણોમાં પ્રાર્થના.
MEHTA JAY JAGDISHBHAI
SHREE BRAHMANI JYOTISH CONSULTANT
Gandhidham
Comments
Post a Comment