Rashi fal 20/02/2020
મહા વદ બારસ ( 16:00 ), તેરસ
20/02/2020
ચંદ્રરાશિ :- ધન ( 13:52 ), મકર
નક્ષત્ર :- પૂ.ષાઢા ( 07:28 ), ઉ.ષાઢા
યોગ :- સિદ્ધિ ( 07:19 ), વ્યતિપાત
કરણ :- તૈતિલ ( 15:59 ), ગર ( 28:38 )
મેષ રાશિ ( અ, લ, ઈ ) :- ધાર્મિક કાર્યો કરશો, પ્રયત્ન દ્વારા સફળતા મળશે, ધનલાભ થશે, ઉત્તમ દિવસ રહેશે.
વૃષભ રાશિ ( બ, વ, ઉ ) :- નકારાત્મકતા વધે, આંખ યા પેટ સંબંધિત તકલીફ પડી શકે, શાંતિ પૂર્વક વ્યવહાર કરવો, સામાન્ય દિવસ રહેશે.
મિથુન રાશિ ( ક, છ, ઘ, ક્ષ ) :- ભાગ્ય પ્રબળ બને, ધનલાભ થશે, કાર્યમાં સફળતા મળશે, ઉત્તમ દિવસ રહેશે.
કર્ક રાશિ ( ડ, હ ) :- પેટ સંબંધિત તકલીફ પડી શકે, નકારાત્મક વિચારો દૂર કરવા, ધનખર્ચ થશે, પ્રવાસ કરશો, સામાન્ય દિવસ રહેશે.
સિંહ રાશિ ( મ, ટ ) :- ધનલાભ થશે, ખાનપાન સારું મળે, પ્રવાસ કરશો, નકારાત્મક વિચારો દૂર કરવા, ઉત્તમ દિવસ રહેશે.
કન્યા રાશિ ( પ, ઠ, ણ ) :- કાર્યમાં સફળતા મળશે, ખાનપાનમાં યોગ્યતા જાળવવી, નોકરિયાત વર્ગને માટે નવી તકો મળશે, ઉત્તમ દિવસ રહેશે.
તુલા રાશિ ( ર, ત ) :- પ્રવાસ કરશો, પરાક્રમમાં સફળતા મળશે, ધનલાભ થશે, ધાર્મિક કાર્યો કરશો, ઉત્તમ દિવસ રહેશે.
વૃશ્ચિક રાશિ ( ન, ય ) :- લાભ પ્રાપ્તિ થાય, આંખ સંબંધિત તકલીફ પડી શકે, ધાર્મિક કાર્યો કરશો, ઉત્તમ દિવસ રહેશે.
ધન રાશિ ( ભ, ધ, ફ, ઢ ) :- કાર્યમાં સફળતા મળશે, ધનલાભ થશે, ભાગ્યોદય થાય, ઉત્તમ દિવસ રહેશે.
મકર રાશિ ( ખ, જ, જ્ઞ ) :- ધનખર્ચ થશે, વિચારોને કારણે કાર્યમાં અવરોધ આવે, ભાગ્ય પ્રબળ બને, ઉત્તમ દિવસ રહેશે.
કુંભ રાશિ ( ગ, શ, ષ, સ ) :- લાભ પ્રાપ્તિ થાય, અટકાયેલા કાર્યો પૂર્ણ થાય, વિધાર્થીઓ માટે ઉત્તમ દિવસ રહેશે.
મીન રાશિ ( દ, ચ, ઝ, થ ) :- કાર્યક્ષેત્રમાં પ્રગતિ થાય, ધનલાભ થશે, ભાગ્યોદય થાય, ઉત્તમ દિવસ રહેશે.
આપ સૌની મનોકામના પૂર્ણ થાય તેવી ભોળા શંભુના ચરણોમાં પ્રાર્થના.
MEHTA JAY JAGDISHBHAI
SHREE BRAHMANI JYOTISH CONSULTANT
Gandhidham
Comments
Post a Comment