Rashi fal 03/02/2020

મહા સુદ નોમ ( 21:20 ), દશમ
03/02/2020
ચંદ્રરાશિ :- વૃષભ
નક્ષત્ર :- કૃત્તિકા ( 24:52 ), રોહિણી
યોગ :- બ્રહ્મ ( 30:13 ), ઈન્દ્ર   
કરણ :- બાલવ ( 08:47 ), કૌલવ


મેષ રાશિ‌ ( અ, લ, ઈ ) :- નકારાત્મક વિચાર શૈલી રહેશે, ધનખર્ચ થશે, ખાનપાનમાં ધ્યાન રાખવું, સામાન્ય દિવસ રહેશે.

વૃષભ રાશિ ( બ, વ, ઉ ) :- ધનલાભ થશે, ભાગ્ય પ્રબળ બને, ઉન્નતિ થાય, ઉત્તમ દિવસ રહેશે.

મિથુન રાશિ ( ક, છ, ઘ, ક્ષ ) :- યાત્રા પ્રવાસ થાય, શાંતિ પૂર્વક વ્યવહાર કરવો, ક્રોધ પર કાબૂ મેળવવો, સામાન્ય દિવસ રહેશે.

કર્ક રાશિ ( ડ, હ ) :- મિત્રો સાથે મુલાકાત કરશો, ધનલાભ થશે, સંતાન સાથે સમય પસાર કરશો, ઉત્તમ દિવસ રહેશે.

સિંહ રાશિ ( મ, ટ ) :- કાર્યમાં સફળતા મળશે, ભાગ્યનો સાથ મળે, ઉત્તમ દિવસ રહેશે.

કન્યા રાશિ ( પ, ઠ, ણ ) :- ધાર્મિકતા વધે, ભાઈભાંડુ સાથે મુલાકાત કરશો, પ્રવાસ કરશો, ઉત્તમ દિવસ રહેશે.

તુલા રાશિ ( ર, ત‌ ) :- ધનખર્ચ થશે, નકારાત્મક વિચારોની અસર રહેશે, પેટ સંબંધિત તકલીફ પડી શકે, સામાન્ય દિવસ રહેશે.

વૃશ્ચિક રાશિ ( ન, ય ) :- કાર્યમાં સફળતા મળશે, નોકરિયાત વર્ગ માટે શ્રેષ્ઠ સમય છે, ઉત્તમ દિવસ રહેશે.

ધન રાશિ ( ભ, ધ, ફ, ઢ ) :- વિચારમગ્ન રહેશો, ધનખર્ચ થશે, સામાન્ય દિવસ રહેશે.

મકર રાશિ ( ખ,‌ જ, જ્ઞ ) :- સંતાન સાથે સમય પસાર કરવો, સારું ખાનપાન મળે, પ્રગતિ થાય, ઉત્તમ દિવસ રહેશે.

કુંભ રાશિ ( ગ, શ, ષ, સ‌ ) :- માતા-પિતા સાથે મુલાકાત કરશો, સુખ પ્રાપ્ત થાય, ઉત્તમ દિવસ રહેશે.
 
મીન રાશિ ( દ, ચ, ઝ, થ ) :- પરાક્રમ દ્વારા સફળતા મળશે, ભાઈભાંડુ સાથે મુલાકાત કરશો, ઉત્તમ દિવસ રહેશે.

આપ સૌની મનોકામના પૂર્ણ થાય તેવી ભોળા શંભુના ચરણોમાં પ્રાર્થના.

MEHTA JAY JAGDISHBHAI
SHREE BRAHMANI JYOTISH CONSULTANT
Gandhidham

Comments