Rashi fal 26/02/2020

ફાગણ સુદ ત્રીજ‌ ( 28:12 ), ચોથ
26/02/2020
ચંદ્રરાશિ :- મીન
નક્ષત્ર :- ઉ.ભાદ્રપદ ( 22:08 ), રેવતી
યોગ :- સાધ્ય ( 09:33 ), શુભ
કરણ :- તૈતિલ ( 14:56 ), ગર

મેષ રાશિ‌ ( અ, લ, ઈ ) :- નકારાત્મક વિચારો દૂર કરવા, ધનખર્ચ થશે, પ્રવાસ થાય, ખાનપાનમાં ધ્યાન રાખવું, મધ્યમ દિવસ રહેશે.

વૃષભ રાશિ ( બ, વ, ઉ ) :- મિત્રો સાથે મુલાકાત કરશો, પ્રવાસ થાય, સારું ખાનપાન પ્રાપ્ત થાય, વિધા ક્ષેત્રમાં પ્રગતિ થાય, ઉત્તમ દિવસ રહેશે.

મિથુન રાશિ ( ક, છ, ઘ, ક્ષ ) :- ભાગ્યનો સાથ મળે, કાર્યક્ષેત્રમાં પ્રગતિ થાય, માતા પિતા જોડે સમય પસાર કરશો, ઉત્તમ દિવસ રહેશે.

કર્ક રાશિ ( ડ, હ ) :- ધનલાભ થાય, પ્રવાસ થાય, ભાઈભાંડુ સાથે મુલાકાત કરશો, ઉત્તમ દિવસ રહેશે.

સિંહ રાશિ ( મ, ટ ) :- નકારાત્મકતા દૂર કરવી, આંખ સંબંધિત તકલીફ પડી શકે, ધનખર્ચ થશે, મધ્યમ દિવસ રહેશે.

કન્યા રાશિ ( પ, ઠ, ણ ) :- ભાગ્યનો સાથ મળે, કાર્યમાં સફળતા મળશે, લાભ પ્રાપ્તિ થાય, ઉત્તમ દિવસ રહેશે.

તુલા રાશિ ( ર, ત‌ ) :- ખાનપાનમાં ધ્યાન રાખવું, ધનખર્ચ થશે, યાત્રા કરશો, સામાન્ય દિવસ રહેશે.

વૃશ્ચિક રાશિ ( ન, ય ) :- વિદ્યામાં સફળતા પ્રાપ્ત થશે, સંતાન સાથે સમય પસાર કરશો, ધનલાભ થશે, ઉત્તમ દિવસ રહેશે.

ધન રાશિ ( ભ, ધ, ફ, ઢ ) :- માતા પિતા સાથે સમય પસાર કરશો, કાર્યમાં સફળતા પ્રાપ્ત થશે, ભાગ્યોદય થાય, ઉત્તમ દિવસ રહેશે.

મકર રાશિ ( ખ,‌ જ, જ્ઞ ) :- પરાક્રમ દ્વારા સફળતા પ્રાપ્ત થશે, યાત્રા કરશો, ધનલાભ થશે, ઉત્તમ દિવસ રહેશે.

કુંભ રાશિ ( ગ, શ, ષ, સ‌ ) :-‌ ધનલાભ થશે, આંખ સંબંધિત તકલીફ પડી શકે, લાભ પ્રાપ્તિ થાય, મધ્યમ દિવસ રહેશે.
 
મીન રાશિ ( દ, ચ, ઝ, થ ) :- ભાગ્યોદય થાય, કાર્યક્ષેત્રમાં પ્રગતિ થશે, અટકાયેલા કાર્યો પૂર્ણ થાય, ઉત્તમ દિવસ રહેશે.

આપ સૌની મનોકામના પૂર્ણ થાય તેવી ભોળા શંભુના ચરણોમાં પ્રાર્થના.

MEHTA JAY JAGDISHBHAI
SHREE BRAHMANI JYOTISH CONSULTANT
Gandhidham

Comments