Rashi fal 27/02/2020
ફાગણ સુદ ચોથ ( 30:45 ), પાંચમ
27/02/2020
ચંદ્રરાશિ :- મીન ( 25:08 ), મેષ
નક્ષત્ર :- રેવતી ( 25:08 ), અશ્વિની
યોગ :- શુભ ( 10:26 ), શુક્લ
કરણ :- વણિજ ( 17:29 ), ભદ્રા ( 30:45 )
મેષ રાશિ ( અ, લ, ઈ ) :- ધનખર્ચ થશે, પ્રવાસ થાય, કોઈ જોડે અણબનાવ ન બને તેનું ધ્યાન રાખવું, ખાનપાનમાં ધ્યાન રાખવું, મધ્યમ દિવસ રહેશે.
વૃષભ રાશિ ( બ, વ, ઉ ) :- પ્રવાસ થાય, સારું ખાનપાન પ્રાપ્ત થાય, વિધા ક્ષેત્રમાં પ્રગતિ થાય, લાભ પ્રાપ્તિ થાય, ઉત્તમ દિવસ રહેશે.
મિથુન રાશિ ( ક, છ, ઘ, ક્ષ ) :- ભાગ્યનો સાથ મળે, કાર્યક્ષેત્રમાં પ્રગતિ થાય, કાર્યક્ષેત્રમાં પ્રગતિ થશે, ઉત્તમ દિવસ રહેશે.
કર્ક રાશિ ( ડ, હ ) :- ધનલાભ થાય, પ્રવાસ થાય, ભાઈભાંડુ સાથે મુલાકાત કરશો, પરાક્રમ દ્વારા સફળતા પ્રાપ્ત થશે, ઉત્તમ દિવસ રહેશે.
સિંહ રાશિ ( મ, ટ ) :- આંખ સંબંધિત તકલીફ પડી શકે, ધનખર્ચ થશે મસ્તક સંબંધિત તકલીફ પડી શકે, મધ્યમ દિવસ રહેશે.
કન્યા રાશિ ( પ, ઠ, ણ ) :- પતિ પત્ની વચ્ચે મનમેળ સારો રહે, કાર્યમાં સફળતા મળશે, ઉત્તમ દિવસ રહેશે.
તુલા રાશિ ( ર, ત ) :- નકારાત્મકતા ને કારણે કાર્યમાં અસફળતા મળે, ધનખર્ચ થશે, યાત્રા કરશો, સામાન્ય દિવસ રહેશે.
વૃશ્ચિક રાશિ ( ન, ય ) :- મિત્રો સાથે મુલાકાત કરશો, સંતાન સાથે સમય પસાર કરશો, ધનલાભ થશે, ઉત્તમ દિવસ રહેશે.
ધન રાશિ ( ભ, ધ, ફ, ઢ ) :- માતા પિતા સાથે સમય પસાર કરશો, ભાગ્યોદય થાય, ઉત્તમ દિવસ રહેશે.
મકર રાશિ ( ખ, જ, જ્ઞ ) :- ધાર્મિકતા વધશે, યાત્રા કરશો, ભાઈભાંડુ સાથે મુલાકાત થાય, ધનલાભ થશે, ઉત્તમ દિવસ રહેશે.
કુંભ રાશિ ( ગ, શ, ષ, સ ) :- આંખ યા મસ્તક સંબંધિત તકલીફ પડી શકે, લાભ પ્રાપ્તિ થાય, મધ્યમ દિવસ રહેશે.
મીન રાશિ ( દ, ચ, ઝ, થ ) :- કાર્યક્ષેત્રમાં પ્રગતિ થશે, અટકાયેલા કાર્યો પૂર્ણ થાય, ધનલાભ થશે, ઉત્તમ દિવસ રહેશે.
આપ સૌની મનોકામના પૂર્ણ થાય તેવી ભોળા શંભુના ચરણોમાં પ્રાર્થના.
MEHTA JAY JAGDISHBHAI
SHREE BRAHMANI JYOTISH CONSULTANT
Gandhidham
Comments
Post a Comment