Rashi fal 24/02/2020
ફાગણ સુદ એકમ ( 23:15 ), બીજ
24/02/2020
ચંદ્રરાશિ :- કુંભ
નક્ષત્ર :- શતતારા ( 16:21 ), પૂ.ભાદ્રપદ
યોગ :- શિવ ( 08:03 ), સિદ્ધ
કરણ :- કિમ્સ્તુઘ્ન ( 10:07 ), બવ
મેષ રાશિ ( અ, લ, ઈ ) :- મિત્રો સાથે અણબનાવ ન બને તેનું ધ્યાન રાખવું, ધનલાભ થશે, પ્રવાસ થાય, મધ્યમ દિવસ રહેશે.
વૃષભ રાશિ ( બ, વ, ઉ ) :- નકારાત્મકતા ને કારણે કાર્યમાં અવરોધ આવે, ધનખર્ચ થશે, વાહન શાંતિથી ચલાવવું, મધ્યમ દિવસ રહેશે.
મિથુન રાશિ ( ક, છ, ઘ, ક્ષ ) :- ધનખર્ચ થશે, ધાર્મિકતા વધે, પરિશ્રમ દ્વારા સફળતા મળશે, પ્રવાસ થાય, મધ્યમ દિવસ રહેશે.
કર્ક રાશિ ( ડ, હ ) :- ધનખર્ચ થશે, આંખ યા પેટ સંબંધિત તકલીફ પડી શકે, વાહન શાંતિથી ચલાવવું, સામાન્ય દિવસ રહેશે.
સિંહ રાશિ ( મ, ટ ) :- કાર્યમાં સફળતા મળશે, ક્રોધ પર નિયંત્રણ રાખવું, ધનલાભ થશે, ભાગ્ય પ્રબળ બને, ઉત્તમ દિવસ છે.
કન્યા રાશિ ( પ, ઠ, ણ ) :- નકારાત્મક વિચારોને કારણે કાર્યમાં સફળતા ન મળી શકે, ધનખર્ચ થશે, શાંતિપૂર્વક વ્યવહાર કરવો, મધ્યમ દિવસ રહેશે.
તુલા રાશિ ( ર, ત ) :- વિધાર્થીઓને સફળતા મળશે, ભાગ્ય પ્રબળ બને, ખાનપાનમાં ધ્યાન રાખવું, લાભ પ્રાપ્તિ થાય, ઉત્તમ દિવસ રહેશે.
વૃશ્ચિક રાશિ ( ન, ય ) :- વાહન શાંતિથી ચલાવવું, લાભ પ્રાપ્તિ થાય, કાર્યમાં સફળતા મળશે, ધનલાભ થશે, ઉત્તમ દિવસ રહેશે.
ધન રાશિ ( ભ, ધ, ફ, ઢ ) :- પરાક્રમ દ્વારા સફળતા મળશે, હાથમાં પીડા ઉત્પન્ન થાય, પ્રવાસ થાય, ધાર્મિકતા વધશે, ઉત્તમ દિવસ રહેશે.
મકર રાશિ ( ખ, જ, જ્ઞ ) :- ધનલાભ થશે, આંખ સંબંધિત તકલીફ પડી શકે, કાર્યમાં સફળતા મળશે, ઉત્તમ દિવસ રહેશે.
કુંભ રાશિ ( ગ, શ, ષ, સ ) :- ધનલાભ થશે, ભાગ્ય પ્રબળ બને, અટકાયેલા કાર્યો પૂર્ણ થાય, ઉત્તમ દિવસ રહેશે.
મીન રાશિ ( દ, ચ, ઝ, થ ) :- શાંતિપૂર્વક વ્યવહાર કરવો, વાહન શાંતિથી ચલાવવું, ધનખર્ચ થશે, પ્રવાસ થાય, સામાન્ય દિવસ રહેશે.
આપ સૌની મનોકામના પૂર્ણ થાય તેવી ભોળા શંભુના ચરણોમાં પ્રાર્થના.
MEHTA JAY JAGDISHBHAI
SHREE BRAHMANI JYOTISH CONSULTANT
Gandhidham
Comments
Post a Comment