Rashi fal 22/02/2020

મહા વદ ચૌદશ ( 19:03 ), અમાસ
22/02/2020
ચંદ્રરાશિ :- મકર ( 24:29 ), કુંભ
નક્ષત્ર :- શ્રવણ ( 11:19 ), ધનિષ્ઠા
યોગ :- વરિયાન ( 07:13 ), પરિઘ
કરણ :- શકુનિ ( 19:01 ), ચતુષ્પદ

મેષ રાશિ‌ ( અ, લ, ઈ ) :- કામકાજમાં અવરોધ આવે, નકારાત્મક વિચારો દૂર કરવા, અણબનાવ ન બને તેનું ધ્યાન રાખવું, સામાન્ય દિવસ રહેશે.

વૃષભ રાશિ ( બ, વ, ઉ ) :- ધાર્મિકતા માં અભાવ આવે, યાત્રા પ્રવાસ થાય, વિચારમગ્ન રહેશો, હાથમાં પીડા સંભવે, મધ્યમ દિવસ રહેશે.

મિથુન રાશિ ( ક, છ, ઘ, ક્ષ ) :- ધનખર્ચ થશે, વાહન શાંતિથી ચલાવવું, આંખ યા મસ્તક સંબંધિત તકલીફ પડી શકે, સામાન્ય દિવસ રહેશે.

કર્ક રાશિ ( ડ, હ ) :- ધનખર્ચ થશે, ક્રોધ પર કાબૂ મેળવવો, શાંતિ પૂર્વક વ્યવહાર કરવો, ખાનપાનમાં ધ્યાન રાખવું, સામાન્ય દિવસ રહેશે.

સિંહ રાશિ ( મ, ટ ) :- પ્રવાસ કરશો, ધનખર્ચ થશે, ક્રોધ પર કાબૂ મેળવવો, પેટ સંબંધિત તકલીફ પડી શકે, મધ્યમ દિવસ રહેશે.

કન્યા રાશિ ( પ, ઠ, ણ ) :- મિત્રો સાથે અણબનાવ ન બને તેનું ધ્યાન રાખવું, નકારાત્મક વિચારો દૂર કરવા, મધ્યમ દિવસ રહેશે.

તુલા રાશિ ( ર, ત‌ ) :- મકાન સંબંધિત પ્રશ્નોનો ઉકેલ ન આવે, વાહન શાંતિથી ચલાવવું, કાર્યમાં અવરોધ આવે, સામાન્ય દિવસ રહેશે.

વૃશ્ચિક રાશિ ( ન, ય ) :- ધનખર્ચ થશે, ભાઈભાંડુ સાથે અણબનાવ ન બને તેનું ધ્યાન રાખવું, ધાર્મિકતા માં અભાવ આવે, મધ્યમ દિવસ રહેશે.

ધન રાશિ ( ભ, ધ, ફ, ઢ ) :- આંખ યા મસ્તક સંબંધિત તકલીફ પડી શકે, ધનખર્ચ થશે, મધ્યમ દિવસ રહેશે.

મકર રાશિ ( ખ,‌ જ, જ્ઞ ) :- ધનલાભ થશે, નકારાત્મક વિચારો દૂર કરવા, કાર્યમાં પરિશ્રમ દ્વારા સફળતા મળશે, મધ્યમ દિવસ રહેશે.

કુંભ રાશિ ( ગ, શ, ષ, સ‌ ) :-‌ ધનખર્ચ થશે, નકારાત્મકતા વધે, પ્રવાસ કરશો, શાંતિ પૂર્વક વ્યવહાર કરવો, મધ્યમ દિવસ રહેશે.
 
મીન રાશિ ( દ, ચ, ઝ, થ ) :- પેટ સંબંધિત તકલીફ પડી શકે, ધનખર્ચ થશે, કાર્યમાં અવરોધ આવે, મિત્રો સાથે અણબનાવ બની શકે, મધ્યમ દિવસ રહેશે.

આપ સૌની મનોકામના પૂર્ણ થાય તેવી ભોળા શંભુના ચરણોમાં પ્રાર્થના.

MEHTA JAY JAGDISHBHAI
SHREE BRAHMANI JYOTISH CONSULTANT
Gandhidham

Comments