Rashi fal 09/02/2020
મહા સુદ પૂનમ ( 13:03 )
09/02/2020
ચંદ્રરાશિ :- કર્ક ( 19:43 ), સિંહ
નક્ષત્ર :- આશ્લેષા ( 19:43 ), મઘા
યોગ :- સૌભાગ્ય ( 15:28 ), શોભન
કરણ :- બવ ( 13:03 ), બાલવ ( 23:26 )
મેષ રાશિ ( અ, લ, ઈ ) :- શાંતિ પૂર્વક વ્યવહાર કરવો, નોકરિયાત વર્ગને પરેશાની રહે, ધનલાભ થશે, મધ્યમ દિવસ રહેશે.
વૃષભ રાશિ ( બ, વ, ઉ ) :- પરાક્રમમાં સફળતા પ્રાપ્ત થાય, ભાઈભાંડુ સાથે અણબનાવ બની શકે, યાત્રા થાય, સામાન્ય દિવસ રહેશે.
મિથુન રાશિ ( ક, છ, ઘ, ક્ષ ) :- મસ્તક સંબંધિત તકલીફ પડી શકે, કુટુંબ સાથે મતભેદ થાય, ધનલાભ થશે, મધ્યમ દિવસ રહેશે.
કર્ક રાશિ ( ડ, હ ) :- ધનલાભ થશે, કાર્યમાં સફળતા ન મળી શકે, યાત્રા પ્રવાસ થાય, મિત્રો સાથે મુલાકાત કરશો, સામાન્ય દિવસ રહેશે.
સિંહ રાશિ ( મ, ટ ) :- ધનલાભ થશે, યાત્રા પ્રવાસ થાય, ક્રોધ પર નિયંત્રણ રાખવું, ચિંતા મગ્ન રહેશો, સામાન્ય દિવસ રહેશે.
કન્યા રાશિ ( પ, ઠ, ણ ) :- ધનલાભ થશે, ખાનપાનમાં યોગ્યતા રાખવી, નકારાત્મક વિચાર શૈલી રહેશે, મધ્યમ દિવસ રહેશે.
તુલા રાશિ ( ર, ત ) :- કાર્યમાં અડચણો આવી શકે, સંયમ રાખવો, શાંતિ પૂર્વક વ્યવહાર કરવો, સામાન્ય દિવસ રહેશે.
વૃશ્ચિક રાશિ ( ન, ય ) :- ધાર્મિકતા માં અભાવ આવે, યાત્રા પ્રવાસ થાય, ધનખર્ચ થશે, હાથમાં પીડા થાય, સામાન્ય દિવસ રહેશે.
ધન રાશિ ( ભ, ધ, ફ, ઢ ) :- ધનખર્ચ થશે, નકારાત્મક વિચારોની અસર રહેશે, પેટ સંબંધિત તકલીફ પડી શકે, મધ્યમ દિવસ રહેશે.
મકર રાશિ ( ખ, જ, જ્ઞ ) :- ધનલાભ થશે, કુટુંબીજનો સાથે મુલાકાત કરશો, મકાન સંબંધિત પ્રશ્નોનો ઉકેલ આવે, મધ્યમ દિવસ રહેશે.
કુંભ રાશિ ( ગ, શ, ષ, સ ) :- શત્રુઓથી સાવધ રહેવું, ધનખર્ચ થશે, ખાનપાનમાં યોગ્યતા જાળવવી, સામાન્ય દિવસ રહેશે.
મીન રાશિ ( દ, ચ, ઝ, થ ) :- ધનલાભ થશે, ક્રોધ પર કાબૂ મેળવવો, નકારાત્મક વિચાર શૈલી રહેશે, મધ્યમ દિવસ રહેશે.
આપ સૌની મનોકામના પૂર્ણ થાય તેવી ભોળા શંભુના ચરણોમાં પ્રાર્થના.
MEHTA JAY JAGDISHBHAI
SHREE BRAHMANI JYOTISH CONSULTANT
Gandhidham
Comments
Post a Comment