Rashi fal 15/02/2020

મહા વદ સાતમ ( 16:30 ), આઠમ
15/02/2020
ચંદ્રરાશિ :- તુલા ( 23:19 ), વૃશ્ચિક
નક્ષત્ર :- સ્વાતિ ( 06:01 ), વિશાખા ( 29:09 )
યોગ :- વૃધ્ધિ ( 14:05 ), ધ્રુવ
કરણ :- બવ ( 16:28 ), બાલવ ( 27:47 )

મેષ રાશિ‌ ( અ, લ, ઈ ) :- ભાગ્યોદય થાય, ધનલાભ થશે, પતિ પત્ની વચ્ચે મનમેળ સારો રહે, ઉત્તમ દિવસ રહેશે.

વૃષભ રાશિ ( બ, વ, ઉ ) :- પેટ સંબંધિત તકલીફ પડી શકે, માનસિક તણાવને કારણે કાર્યમાં સફળતા ન મળે, ધનખર્ચ થશે, પ્રવાસ કરશો, મધ્યમ દિવસ રહેશે.

મિથુન રાશિ ( ક, છ, ઘ, ક્ષ ) :- ખાનપાનમાં ધ્યાન રાખવું, વિધાર્થીઓ માટે શ્રેષ્ઠ સમય છે, લાભ પ્રાપ્તિ થાય,  મધ્યમ દિવસ રહેશે.

કર્ક રાશિ ( ડ, હ ) :- માતા પિતા તરફથી પ્રેમ મળે, મનને શાંતિ મળશે, કાર્યક્ષેત્રમાં પરિશ્રમ કરવો પડે, ધનલાભ થશે, મધ્યમ દિવસ રહેશે.

સિંહ રાશિ ( મ, ટ ) :- પરાક્રમ દ્વારા સફળતા પ્રાપ્ત થશે, હાથની તકલીફ પડી શકે, ધાર્મિકતા માં અભાવ આવે, મધ્યમ દિવસ રહેશે.

કન્યા રાશિ ( પ, ઠ, ણ ) :- ધનલાભ થશે, સકારાત્મકતા વધે, ભાગ્ય પ્રબળ બને, આંખ સંબંધિત તકલીફ પડી શકે, ઉત્તમ દિવસ રહેશે.

તુલા રાશિ ( ર, ત‌ ) :- ધનલાભ થશે, ભાગ્યોદય થાય, કાર્યક્ષેત્રમાં પ્રગતિ થાય, અટકાયેલા કાર્યો પૂર્ણ થાય, ઉત્તમ દિવસ રહેશે.

વૃશ્ચિક રાશિ ( ન, ય ) :- ધનખર્ચ થશે, પ્રવાસ કરશો, શાંતિ પૂર્વક વ્યવહાર કરવો, નકારાત્મક વિચારોની અસર રહેશે, સામાન્ય દિવસ રહેશે.

ધન રાશિ ( ભ, ધ, ફ, ઢ ) :- ધનલાભ થશે, ખાનપાનમાં ધ્યાન રાખવું, ભાગ્યનો સાથ મળે, ઉત્તમ દિવસ રહેશે.

મકર રાશિ ( ખ,‌ જ, જ્ઞ ) :- ધનલાભ થશે, કાર્યક્ષેત્રમાં ઉન્નતિ થાય, ભાગ્યોદય થાય, અટકાયેલા કાર્યો પૂર્ણ થાય, ઉત્તમ દિવસ રહેશે.

કુંભ રાશિ ( ગ, શ, ષ, સ‌ ) :-‌ ધાર્મિકતા વધે, પ્રવાસ કરશો, ખાનપાનમાં ધ્યાન રાખવું, મધ્યમ દિવસ રહેશે.
 
મીન રાશિ ( દ, ચ, ઝ, થ ) :- ધનખર્ચ થશે, નકારાત્મક વિચારોની અસર રહેશે, શાંતિ પૂર્વક વ્યવહાર કરવો, પ્રવાસ કરશો, મસ્તક પીડા થાય, મધ્યમ દિવસ રહેશે.

આપ સૌની મનોકામના પૂર્ણ થાય તેવી ભોળા શંભુના ચરણોમાં પ્રાર્થના.

MEHTA JAY JAGDISHBHAI
SHREE BRAHMANI JYOTISH CONSULTANT
Gandhidham

Comments