Rashi fal 23/02/2020

મહા વદ અમાસ ( 21:02 )
23/02/2020
ચંદ્રરાશિ :- કુંભ
નક્ષત્ર :- ધનિષ્ઠા ( 13:43 ), શતતારા
યોગ :- પરિઘ ( 07:32 ), શિવ
કરણ :- ચતુષ્પદ ( 08:01 ), નાગ ( 21:01 )

મેષ રાશિ‌ ( અ, લ, ઈ ) :- મિત્રો સાથે મુલાકાત કરશો, ધનલાભ થશે, પેટ સંબંધિત તકલીફ પડી શકે, મધ્યમ દિવસ રહેશે.

વૃષભ રાશિ ( બ, વ, ઉ ) :- કાર્યમાં અવરોધ આવે, ધનખર્ચ થશે, માતા પિતા સાથે અણબનાવ ન બને તેનું ધ્યાન રાખવું, મધ્યમ દિવસ રહેશે.

મિથુન રાશિ ( ક, છ, ઘ, ક્ષ ) :- ધનખર્ચ થશે, ધાર્મિકતા વધે, ભાઈભાંડુ સાથે મુલાકાત કરશો, પ્રવાસ થાય, મધ્યમ દિવસ રહેશે.

કર્ક રાશિ ( ડ, હ ) :- ધનખર્ચ થશે, પેટ સંબંધિત તકલીફ પડી શકે, વાહન શાંતિથી ચલાવવું, સામાન્ય દિવસ રહેશે.

સિંહ રાશિ ( મ, ટ ) :- કાર્યમાં સફળતા મળશે, ક્રોધ પર નિયંત્રણ રાખવું, ધનલાભ થશે, ઉત્તમ દિવસ છે.

કન્યા રાશિ ( પ, ઠ, ણ ) :- પેટ સંબંધિત તકલીફ પડી શકે, નકારાત્મક વિચારો દૂર કરવા, ધનખર્ચ થશે, મધ્યમ દિવસ રહેશે.

તુલા રાશિ ( ર, ત‌ ) :- વિધાર્થીઓ માટે શ્રેષ્ઠ સમય છે, ખાનપાનમાં ધ્યાન રાખવું, લાભ પ્રાપ્તિ થાય, ઉત્તમ દિવસ રહેશે.

વૃશ્ચિક રાશિ ( ન, ય ) :- માતા પિતા સાથે મુલાકાત કરશો, લાભ પ્રાપ્તિ થાય, કાર્યમાં સફળતા મળશે, ધનલાભ થશે, ઉત્તમ દિવસ રહેશે.

ધન રાશિ ( ભ, ધ, ફ, ઢ ) :- પરાક્રમ દ્વારા સફળતા મળશે, પ્રવાસ થાય, ધનલાભ થશે, ધાર્મિકતા વધશે, ઉત્તમ દિવસ રહેશે.

મકર રાશિ ( ખ,‌ જ, જ્ઞ ) :- ધનલાભ થશે, સારું ખાનપાન પ્રાપ્ત થાય, આંખ સંબંધિત તકલીફ પડી શકે, ભાગ્યનો સાથ મળે, ઉત્તમ દિવસ રહેશે.

કુંભ રાશિ ( ગ, શ, ષ, સ‌ ) :-‌ ધનલાભ થશે, ભાગ્ય પ્રબળ બને, કાર્યમાં સફળતા મળશે, ઉત્તમ દિવસ રહેશે.
 
મીન રાશિ ( દ, ચ, ઝ, થ ) :- પેટ સંબંધિત તકલીફ પડી શકે, ધનખર્ચ થશે, પ્રવાસ થાય, સામાન્ય દિવસ રહેશે.

આપ સૌની મનોકામના પૂર્ણ થાય તેવી ભોળા શંભુના ચરણોમાં પ્રાર્થના.

MEHTA JAY JAGDISHBHAI
SHREE BRAHMANI JYOTISH CONSULTANT
Gandhidham

Comments