Rashi fal 02/02/2020
મહા સુદ આઠમ ( 20:04 ), નોમ
02/02/2020
ચંદ્રરાશિ :- મેષ ( 29:40 ), વૃષભ
નક્ષત્ર :- ભરણી ( 23:11 ), કૃત્તિકા
યોગ :- શુક્લ ( 30:36 ), બ્રહ્મ
કરણ :- ભદ્રા ( 31:12 ), બવ ( 20:04 )
શુક્ર મીન રાશિમાં 26:15 થી,
મેષ રાશિ ( અ, લ, ઈ ) :- ભાગ્ય પ્રબળ બને, કુંટુંબીજનો સાથે મુલાકાત કરશો, ધનલાભ થશે, ભાઈભાંડુ સાથે અણબનાવ ન બને તેનું ધ્યાન રાખવું, મધ્યમ દિવસ રહેશે.
વૃષભ રાશિ ( બ, વ, ઉ ) :- આંખ યા પગની તકલીફ પડી શકે, પ્રવાસ કરશો, સંબંધીઓ સાથે મુલાકાત થઈ શકે, મધ્યમ દિવસ રહેશે.
મિથુન રાશિ ( ક, છ, ઘ, ક્ષ ) :- મિત્રો સાથે મુલાકાત કરશો, કાર્યમાં અડચણો આવે, નોકરીયાત વર્ગને માટે મધ્યમ દિવસ રહેશે.
કર્ક રાશિ ( ડ, હ ) :- કાર્યક્ષેત્રમાં પ્રગતિ થાય, મકાન સંબંધિત તકલીફ દૂર થાય, ધનખર્ચ થશે, મધ્યમ દિવસ રહેશે.
સિંહ રાશિ ( મ, ટ ) :- ધાર્મિક કાર્યો કરશો, ભાઈભાંડુ સાથે મુલાકાત કરશો, ધનલાભ થશે, કાર્યમાં વિલંબ થાય, મધ્યમ દિવસ રહેશે.
કન્યા રાશિ ( પ, ઠ, ણ ) :- નકારાત્મક વિચારોની અસર રહેશે, કાર્યક્ષેત્રમાં અડચણો આવે, ધનખર્ચ થશે, મધ્યમ દિવસ રહેશે.
તુલા રાશિ ( ર, ત ) :- કાર્યમાં સફળતા મળશે, ભાગ્ય પ્રબળ બને, સારું ખાનપાન પ્રાપ્ત થાય, ધાર્મિકતા વધે, ઉત્તમ દિવસ રહેશે.
વૃશ્ચિક રાશિ ( ન, ય ) :- ધનખર્ચ થશે, વિચારમગ્ન રહેશો, પ્રવાસ કરશો, માનસિક તણાવ અનુભવાય, સામાન્ય દિવસ રહેશે.
ધન રાશિ ( ભ, ધ, ફ, ઢ ) :- વિધાર્થીઓ માટે લાભદાયક દિવસ રહેશે, પેટ સંબંધિત તકલીફ પડી શકે, ઉત્તમ દિવસ રહેશે.
મકર રાશિ ( ખ, જ, જ્ઞ ) :- ધનખર્ચ થશે, માતા-પિતા સાથે સમય પસાર કરશો, ઉન્નતિ થાય, ખાનપાનમાં ધ્યાન રાખવું, ઉત્તમ દિવસ રહેશે.
કુંભ રાશિ ( ગ, શ, ષ, સ ) :- પરાક્રમ દ્વારા સફળતા મળશે, સંતાન સાથે શાંતિ પૂર્વક વ્યવહાર કરવો, મધ્યમ દિવસ રહેશે.
મીન રાશિ ( દ, ચ, ઝ, થ ) :- ધનલાભ થશે, આંખ સંબંધિત તકલીફ પડી શકે, ભાગ્યનો સાથ મળે, વાહન શાંતિથી ચલાવવું, મધ્યમ દિવસ રહેશે.
આપ સૌની મનોકામના પૂર્ણ થાય તેવી ભોળા શંભુના ચરણોમાં પ્રાર્થના.
MEHTA JAY JAGDISHBHAI
SHREE BRAHMANI JYOTISH CONSULTANT
Gandhidham
Comments
Post a Comment