Rashi fal 18/02/2020
મહા વદ દશમ ( 14:33 ), એકાદશી
18/02/2020
ચંદ્રરાશિ :- ધન
નક્ષત્ર :- મૂળ ( 30:06 ), પૂર્વાષાઢા
યોગ :- હર્ષણ ( 08:43 ), વજ્ર
કરણ :- ભદ્રા ( 14:32 ), બવ ( 26:44 )
મેષ રાશિ ( અ, લ, ઈ ) :- કાર્યમાં અવરોધ આવે, ધનલાભ થશે, પ્રવાસ કરશો, પરાક્રમ દ્વારા સફળતા મળશે, ઉત્તમ દિવસ રહેશે.
વૃષભ રાશિ ( બ, વ, ઉ ) :- નકારાત્મકતા વધે, આંખ યા પેટ સંબંધિત તકલીફ પડી શકે, વાહન શાંતિથી ચલાવવું, સામાન્ય દિવસ રહેશે.
મિથુન રાશિ ( ક, છ, ઘ, ક્ષ ) :- ભાગ્ય પ્રબળ બને, ધનલાભ થશે, કાર્યમાં સફળતા મળશે, ઉત્તમ દિવસ રહેશે.
કર્ક રાશિ ( ડ, હ ) :- નકારાત્મક વિચારો દૂર કરવા, કામકાજમાં મન ઓછું લાગે, ધનખર્ચ થશે, સામાન્ય દિવસ રહેશે.
સિંહ રાશિ ( મ, ટ ) :- ધનલાભ થશે, ખાનપાન સારું મળે, સંતાન સાથે સમય પસાર કરશો, ઉત્તમ દિવસ રહેશે.
કન્યા રાશિ ( પ, ઠ, ણ ) :- માતા પિતાનો સ્નેહ પ્રાપ્ત થાય, વાહન સંબંધિત લાભ થાય, કાર્યમાં સફળતા મળશે, ઉત્તમ દિવસ રહેશે.
તુલા રાશિ ( ર, ત ) :- પ્રવાસ કરશો, પરાક્રમમાં સફળતા મળશે, ધનલાભ થશે, ધાર્મિક કાર્યો કરશો, ઉત્તમ દિવસ રહેશે.
વૃશ્ચિક રાશિ ( ન, ય ) :- લાભ પ્રાપ્તિ થાય, કુટુંબ ભાવના વધુ બળવત્તર બને, ધનલાભ થશે, ઉત્તમ દિવસ રહેશે.
ધન રાશિ ( ભ, ધ, ફ, ઢ ) :- કાર્યમાં સફળતા મળશે, ધનલાભ થશે, ભાગ્યોદય થાય, ઉત્તમ દિવસ રહેશે.
મકર રાશિ ( ખ, જ, જ્ઞ ) :- ધનખર્ચ થશે, આંખ સંબંધિત તકલીફ પડી શકે, પ્રવાસ થાય, મધ્યમ દિવસ રહેશે.
કુંભ રાશિ ( ગ, શ, ષ, સ ) :- લાભ પ્રાપ્તિ થાય, મિત્રો સાથે મુલાકાત કરશો, વિધાર્થીઓ માટે ઉત્તમ દિવસ રહેશે.
મીન રાશિ ( દ, ચ, ઝ, થ ) :- કાર્યક્ષેત્રમાં પ્રગતિ થાય, ધનલાભ થશે, મકાન સંબંધિત પ્રશ્નોનો ઉકેલ આવે, ઉત્તમ દિવસ રહેશે.
આપ સૌની મનોકામના પૂર્ણ થાય તેવી ભોળા શંભુના ચરણોમાં પ્રાર્થના.
MEHTA JAY JAGDISHBHAI
SHREE BRAHMANI JYOTISH CONSULTANT
Gandhidham
Comments
Post a Comment