Rashi fal 13/02/2020
મહા વદ પાંચમ ( 20:47 ), છઠ્ઠ
13/02/2020
ચંદ્રરાશિ :- કન્યા ( 20:23 ), તુલા
નક્ષત્ર :- હસ્ત ( 09:25 ), ચિત્રા
યોગ :- શૂળ ( 20:02 ), ગંડ
કરણ :- કૌલવ ( 10:10 ), ગર ( 07:30 )
મેષ રાશિ ( અ, લ, ઈ ) :- વિચારમગ્ન રહેશો, યાત્રા કરશો, ધનખર્ચ થશે, સામાન્ય દિવસ રહેશે.
વૃષભ રાશિ ( બ, વ, ઉ ) :- સારું ખાનપાન પ્રાપ્ત થાય, સંતાન સાથે મતભેદ થાય, ધનલાભ થશે, મધ્યમ દિવસ રહેશે.
મિથુન રાશિ ( ક, છ, ઘ, ક્ષ ) :- મકાન સંબંધિત પ્રશ્નોનો ઉકેલ આવી શકે, કાર્યમાં અવરોધ આવે, મધ્યમ દિવસ રહેશે.
કર્ક રાશિ ( ડ, હ ) :- ધાર્મિક લાભ થાય, પરાક્રમમાં સફળતા પ્રાપ્ત થશે, ભાઈભાંડુ સાથે મુલાકાત કરશો, પ્રવાસ કરશો, મધ્યમ દિવસ રહેશે.
સિંહ રાશિ ( મ, ટ ) :- આંખ સંબંધિત તકલીફ પડી શકે, ધનલાભ થશે, કુટુંબીજનો સાથે મુલાકાત કરશો, મધ્યમ દિવસ રહેશે.
કન્યા રાશિ ( પ, ઠ, ણ ) :- ધનલાભ થશે, કાર્યમાં સફળતા મળશે, ઉન્નતિ થાય, ઉત્તમ દિવસ રહેશે.
તુલા રાશિ ( ર, ત ) :- ધનખર્ચ થશે, યાત્રા પ્રવાસ થાય, શાંતિ પૂર્વક વ્યવહાર કરવો, સામાન્ય દિવસ રહેશે.
વૃશ્ચિક રાશિ ( ન, ય ) :- મિત્રો સાથે મુલાકાત કરશો, સંતાન સાથે સમય ગાળો, ધનલાભ થશે, ઉત્તમ દિવસ રહેશે.
ધન રાશિ ( ભ, ધ, ફ, ઢ ) :- કાર્યમાં નિષ્ફળતા મળી શકે, કુટુંબીજનો સાથે મુલાકાત કરશો, વિચારમગ્ન રહેશો, મધ્યમ દિવસ રહેશે.
મકર રાશિ ( ખ, જ, જ્ઞ ) :- ધનલાભ થશે, પ્રવાસ થાય, પરાક્રમ દ્વારા સફળતા પ્રાપ્ત થશે, ધાર્મિકતા વધે, ઉત્તમ દિવસ રહેશે.
કુંભ રાશિ ( ગ, શ, ષ, સ ) :- નકારાત્મક વિચારોની અસર રહેશે, મસ્તક સંબંધિત તકલીફ પડી શકે, શાંતિ પૂર્વક વ્યવહાર કરવો, સામાન્ય દિવસ રહેશે.
મીન રાશિ ( દ, ચ, ઝ, થ ) :- અટકાયેલા કાર્યો શરૂ થઈ શકે, ધનલાભ થશે, નોકરિયાત વર્ગને માટે ઉત્તમ દિવસ રહેશે.
આપ સૌની મનોકામના પૂર્ણ થાય તેવી ભોળા શંભુના ચરણોમાં પ્રાર્થના.
MEHTA JAY JAGDISHBHAI
SHREE BRAHMANI JYOTISH CONSULTANT
Gandhidham
Comments
Post a Comment