Rashi fal 14/02/2020
મહા વદ છઠ્ઠ ( 18:21 ), સાતમ
14/02/2020
ચંદ્રરાશિ :- તુલા
નક્ષત્ર :- ચિત્રા ( 07:28 ), સ્વાતિ
યોગ :- ગંડ ( 16:50 ), વૃધ્ધિ
કરણ :- ગર ( 07:30 ), વણિજ ( 18:20 ), ભદ્રા
મેષ રાશિ ( અ, લ, ઈ ) :- કાર્યમાં સફળતા મળશે, ભાગ્યોદય થાય, ધનલાભ થશે, ઉત્તમ દિવસ રહેશે.
વૃષભ રાશિ ( બ, વ, ઉ ) :- પેટ સંબંધિત તકલીફ પડી શકે, માનસિક તણાવને કારણે દિવસ સામાન્ય રહેશે, ધનખર્ચ થશે.
મિથુન રાશિ ( ક, છ, ઘ, ક્ષ ) :- ખાનપાનમાં ધ્યાન રાખવું, સંતાન સાથે શાંતિ પૂર્વક વ્યવહાર કરવો, લાભ પ્રાપ્તિ થાય, મધ્યમ દિવસ રહેશે.
કર્ક રાશિ ( ડ, હ ) :- મકાન સંબંધિત પ્રશ્નોનો ઉકેલ આવે, મનને શાંતિ મળશે, કાર્યક્ષેત્રમાં પરિશ્રમ કરવો પડે, મધ્યમ દિવસ રહેશે.
સિંહ રાશિ ( મ, ટ ) :- પરાક્રમ દ્વારા સફળતા પ્રાપ્ત થશે, હાથની તકલીફ પડી શકે, યાત્રા થાય, મધ્યમ દિવસ રહેશે.
કન્યા રાશિ ( પ, ઠ, ણ ) :- ધનલાભ થશે, સકારાત્મકતા વધે, ભાગ્ય પ્રબળ બને, ઉત્તમ દિવસ રહેશે.
તુલા રાશિ ( ર, ત ) :- ધનલાભ થશે, ભાગ્યોદય થાય, કાર્યક્ષેત્રમાં પ્રગતિ થાય, ઉત્તમ દિવસ રહેશે.
વૃશ્ચિક રાશિ ( ન, ય ) :- ધનખર્ચ થશે, પ્રવાસ કરશો, શાંતિ પૂર્વક વ્યવહાર કરવો, સામાન્ય દિવસ રહેશે.
ધન રાશિ ( ભ, ધ, ફ, ઢ ) :- ધનલાભ થશે, ભાઈભાંડુ સાથે સમય પસાર કરશો, ભાગ્યનો સાથ મળે, ઉત્તમ દિવસ રહેશે.
મકર રાશિ ( ખ, જ, જ્ઞ ) :- ધનલાભ થશે, કાર્યક્ષેત્રમાં ઉન્નતિ થાય, ભાગ્યોદય થાય, ઉત્તમ દિવસ રહેશે.
કુંભ રાશિ ( ગ, શ, ષ, સ ) :- ધાર્મિકતા વધે, પ્રવાસ કરશો, ભાઈભાંડુ સાથે મુલાકાત કરશો, મધ્યમ દિવસ રહેશે.
મીન રાશિ ( દ, ચ, ઝ, થ ) :- ધનખર્ચ થશે, નકારાત્મક વિચારોની અસર રહેશે, શાંતિ પૂર્વક વ્યવહાર કરવો.
આપ સૌની મનોકામના પૂર્ણ થાય તેવી ભોળા શંભુના ચરણોમાં પ્રાર્થના.
MEHTA JAY JAGDISHBHAI
SHREE BRAHMANI JYOTISH CONSULTANT
Gandhidham
Comments
Post a Comment