Rashi fal 21/02/2020

મહા વદ તેરસ ( 17:22 ), ચૌદશ
21/02/2020
ચંદ્રરાશિ :- મકર
નક્ષત્ર :-  ઉ.ષાઢા ( 09:13 ), શ્રવણ 
યોગ :- વ્યતિપાત ( 07:08 ), વરિયાન
કરણ :- વણિજ ( 17:21 ), ભદ્રા ( 30:10 )
*મહાશિવરાત્રી પર્વ*

મેષ રાશિ‌ ( અ, લ, ઈ ) :- કાર્યમાં અવરોધ આવે, નકારાત્મક વિચારો દૂર કરવા, શાંતિ પૂર્વક વ્યવહાર કરવો, સામાન્ય દિવસ રહેશે.

વૃષભ રાશિ ( બ, વ, ઉ ) :- ધાર્મિકતા માં અભાવ આવે, યાત્રા પ્રવાસ થાય, વિચારમગ્ન રહેશો, મધ્યમ દિવસ રહેશે.

મિથુન રાશિ ( ક, છ, ઘ, ક્ષ ) :- ધનખર્ચ થશે, વાહન શાંતિથી ચલાવવું, આંખ સંબંધિત તકલીફ પડી શકે, સામાન્ય દિવસ રહેશે.

કર્ક રાશિ ( ડ, હ ) :- નકારાત્મક વિચારોને કારણે કાર્યમાં સફળતા ન મળી શકે, શાંતિ પૂર્વક વ્યવહાર કરવો, ખાનપાનમાં ધ્યાન રાખવું, સામાન્ય દિવસ રહેશે.

સિંહ રાશિ ( મ, ટ ) :- પ્રવાસ કરશો, ધનખર્ચ થશે, ક્લેશ ન થાય તેનું ધ્યાન રાખવું, મધ્યમ દિવસ રહેશે.

કન્યા રાશિ ( પ, ઠ, ણ ) :- પેટ સંબંધિત તકલીફ પડી શકે, નકારાત્મક વિચારો દૂર કરવા, ખાનપાનમાં ધ્યાન રાખવું, મધ્યમ દિવસ રહેશે.

તુલા રાશિ ( ર, ત‌ ) :- માતા પિતા સાથે મતભેદ ન થાય તેનું ધ્યાન રાખવું, વાહન શાંતિથી ચલાવવું, સામાન્ય દિવસ રહેશે.

વૃશ્ચિક રાશિ ( ન, ય ) :- યાત્રા પ્રવાસ થાય, પરાક્રમમાં સફળતા મળી શકે, ધાર્મિકતા માં અભાવ આવે, મધ્યમ દિવસ રહેશે.

ધન રાશિ ( ભ, ધ, ફ, ઢ ) :- આંખ સંબંધિત તકલીફ પડી શકે, વિચારમગ્ન રહેશો, કાર્યમાં અવરોધ આવે, મધ્યમ દિવસ રહેશે.

મકર રાશિ ( ખ,‌ જ, જ્ઞ ) :- પરિશ્રમ દ્વારા સફળતા પ્રાપ્ત થશે, ધનલાભ થશે, નકારાત્મક વિચારો દૂર કરવા, મધ્યમ દિવસ રહેશે.

કુંભ રાશિ ( ગ, શ, ષ, સ‌ ) :-‌ ધનખર્ચ થશે, નકારાત્મકતા વધે, પ્રવાસ કરશો, મધ્યમ દિવસ રહેશે.
 
મીન રાશિ ( દ, ચ, ઝ, થ ) :- મિત્રો સાથે મુલાકાત કરશો, પેટ સંબંધિત તકલીફ પડી શકે, ધનખર્ચ થશે, મધ્યમ દિવસ રહેશે.

આપ સૌની મનોકામના પૂર્ણ થાય તેવી ભોળા શંભુના ચરણોમાં પ્રાર્થના.

MEHTA JAY JAGDISHBHAI
SHREE BRAHMANI JYOTISH CONSULTANT
Gandhidham

Comments