Rashi fal 12/02/2020

મહા વદ ચોથ ( 23:42 ), પાંચમ
12/02/2020
ચંદ્રરાશિ :- કન્યા
નક્ષત્ર :- ઉત્તરા ફાલ્ગુની ( 11:48 ), હસ્ત
યોગ :- ધૃતિ ( 23:38 ), શૂળ 
કરણ :- બવ ( 13:16 ), બાલવ ( 23:39 )

મેષ રાશિ‌ ( અ, લ, ઈ ) :- નકારાત્મક વિચારોની અસર રહેશે, ધાર્મિકતા માં અભાવ આવે, યાત્રા કરશો, ધનખર્ચ થશે, સામાન્ય દિવસ રહેશે.

વૃષભ રાશિ ( બ, વ, ઉ ) :- સારું ખાનપાન પ્રાપ્ત થાય, સંતાન સાથે મતભેદ થાય, મિત્રો સાથે મુલાકાત કરશો, મધ્યમ દિવસ રહેશે.

મિથુન રાશિ ( ક, છ, ઘ, ક્ષ ) :- મકાન સંબંધિત પ્રશ્નોનો ઉકેલ આવી શકે, માતા પિતા સાથે મુલાકાત કરશો, કાર્યમાં અવરોધ આવે, મધ્યમ દિવસ રહેશે.

કર્ક રાશિ ( ડ, હ ) :- પરાક્રમમાં સફળતા પ્રાપ્ત થશે, ભાઈભાંડુ સાથે અણબનાવ ન બને તેનું ધ્યાન રાખવું, પ્રવાસ કરશો, મધ્યમ દિવસ રહેશે.

સિંહ રાશિ ( મ, ટ ) :- આંખ સંબંધિત તકલીફ પડી શકે, ધનલાભ થશે, કુટુંબીજનો સાથે મુલાકાત કરશો, મધ્યમ દિવસ રહેશે.

કન્યા રાશિ ( પ, ઠ, ણ ) :- ધનલાભ થશે, કાર્યમાં સફળતા મળશે, પતિ-પત્ની વચ્ચે મનમેળ સારો રહેશે, ઉત્તમ દિવસ રહેશે.

તુલા રાશિ ( ર, ત‌ ) :- ધનખર્ચ થશે, યાત્રા પ્રવાસ થાય, શાંતિ પૂર્વક વ્યવહાર કરવો, સામાન્ય દિવસ રહેશે.

વૃશ્ચિક રાશિ ( ન, ય ) :- મિત્રો સાથે મુલાકાત કરશો, સારું ખાનપાન પ્રાપ્ત થાય,‌ સંતાન સાથે સમય ગાળો, ઉત્તમ દિવસ રહેશે.

ધન રાશિ ( ભ, ધ, ફ, ઢ ) :- કાર્યમાં અવરોધ આવે, કુટુંબીજનો સાથે મુલાકાત કરશો, વિચારમગ્ન રહેશો, મધ્યમ દિવસ રહેશે.

મકર રાશિ ( ખ,‌ જ, જ્ઞ ) :- ધનલાભ થશે, પ્રવાસ થાય, ભાઈભાંડુ સાથે મુલાકાત કરશો, ધાર્મિકતા વધે, ઉત્તમ દિવસ રહેશે.

કુંભ રાશિ ( ગ, શ, ષ, સ‌ ) :-‌ નકારાત્મક વિચારોની અસર રહેશે, આંખ સંબંધિત તકલીફ પડી શકે, શાંતિ પૂર્વક વ્યવહાર કરવો, સામાન્ય દિવસ રહેશે.
 
મીન રાશિ ( દ, ચ, ઝ, થ ) :- અટકાયેલા કાર્યો શરૂ થઈ શકે, ધનલાભ થશે, ભાગ્યોદય થાય, ઉત્તમ દિવસ રહેશે.

આપ સૌની મનોકામના પૂર્ણ થાય તેવી ભોળા શંભુના ચરણોમાં પ્રાર્થના.

MEHTA JAY JAGDISHBHAI
SHREE BRAHMANI JYOTISH CONSULTANT
Gandhidham

Comments